મિત્ર, સત્યને છુપાવવાની શું જરૂર છે? આ વાક્યમાંથી હિંદુ શબ્દ કાઢી નાંખવાથી, શું એ ઘટનામાંથી હિંદુઓનું નામ નીકળી જવાનું છે? માટે, જો આપણે કોઈ વાત લખવા ચાહતા હોઈએ તો તે પૂર્ણસત્ય સ્વરૂપે હોવી જોઈએ, નહી કે અર્ધસત્ય.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૮, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.