પ્રિય મિત્ર, જો આપ 128.170.139.122 આઇ.પી.એડ્રેસ પરથી સ્થાયી રીતે ઇન્ટરનેટ વાપરતા હો, તો આ સંદેશો આપના માટે છે.
આપે ગુજરાતી વિકિપિડિયા પર નાના ફેરફાર કર્યા છે, જે બદલ આપનો આભાર. આપ હજુ પણ સારા ફેરફારો તમારા તેમ જ આસપાસનાં ગામો માટે કરી શકો છો. વધુમાં આપ વિકિપિડિયાના સભ્ય બની જો આ ફેરફારો કરશો તો આપના માટે કાર્ય કરવું વધુ સરળ બનશે. આપ આપના ગામની માહિતી જેવી કે ગામ પહોંચવાના રસ્તાઓ, ગામનાં ફળીયા/મહોલ્લા/સોસાયટીઓ, ગામના ગૌરવ અપાવ્યું હોય એવા બનાવો તેમ જ વ્યક્તિઓ, ગામની બાજુમાંથી પસાર થતી નાની મોટી નદીઓ, તળાવો, ચેકડેમ, જંગલો, નાની મોટી સંસ્થાઓ વિશેની માહિતી આપવા પ્રયત્ન કરી શકો છો. માર્ગદશન માટે મારો અથવા પ્રબંધકનો સંપર્ક કરી શકો છો.
ફરી એકવાર આપના યોગદાન માટે આભાર તથા ફરી સભ્ય બનવા તેમ જ નવું યોગદાન કરવા માટે આમંત્રણ પાઠવું છું. --સતિષચંદ્ર ૦૩:૫૮, ૧૯ મે ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.