{{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhavesh Baraiya}

જાદવ કુળ ગોત્ર શાખા ફેરફાર કરો

[જાદવ કુળ] :જાદવ કુળ ની બીજી એક શાખા છે જે ગુજરાત ના સોરઠ પ્રદેશ માં વસે છે તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય છે જે બારૈયા તરીકે જાણીતા છે તેઓ રાજપૂત છે તેઓના બારોટ ના લખેલા પુસ્તક પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય છે.

વંશ :ચંદ્રવંશ

કુળ :યાદવ (જાદવ)

શાખા :બારૈયા

પિતા :અત્રિય ઋષિ

માતા :અનસૂયા

ગોત્ર :અત્રિ (અત્રિય)

કુળદેવી :અંબાજી કાલિકા હરસિધ્ધિ ચામુંડા

મહાદેવ :શ્રી સીધેશ્વર મહાદેવ

જનેવ :રુદ્ર ગાંઠ

ગણપતિ :મહોદત્ત ગણપતિ

તલવાર :તાતી