સ્વાગત!

ફેરફાર કરો

પ્રિય Gujarat Vishw Kosh Trust, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૬:૪૦, ૧૩ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

વિકિપીડિયા:વિકિપરિયોજના ગુજરાતી વિશ્વકોશ

ફેરફાર કરો

નમસ્તે. આપે {{ગુજરાતી વિશ્વકોશ}} પરિયોજના અંતર્ગત લેખોની બાહ્ય કડીમાં વિશ્વકોશની કડી ઉમેરી છે એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. આપના સભ્ય નામ પરથી એ સ્પષ્ટ થાય છે કે આપ વિશ્વકોશ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હશો. પરિયોજનામાં આપના યોગદાનનું સ્વાગત કરું છું. સાથોસાથ આપને જણાવવા ઇચ્છીશ કે આ પરિયોજના અંતર્ગત સહયોગી સભ્યોના કાર્યોમાં અડચણ ન ઊભી થાય એની વ્યવસ્થાના ભાગરૂપે પરિયોજના પૃષ્ઠ પર કાર્ય વહેંચણી વિભાગ પર આપ કોઈ એક મૂળાક્ષર પસંદ કરી લેખોની બાહ્યકડીમાં ગુજરાતી વિશ્વકોશ ઢાંચો ઉમેરશો તો સમગ્ર પરિયોજના કયા તબક્કે છે એ વધુ સ્પષ્ટ રહેશે. આ માટે આપશ્રીને અનુરોધ છે કે કાર્ય વહેંચણી વિભાગમાં આપ કામ કરવા ઈચ્છતા હોવ તે મૂળાક્ષર પર આપના નામની નોંધણી કરી દેશો. વિજય (ચર્ચા) ૧૯:૪૬, ૧૩ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

@Vijay Barot: Currently, I am teaching them how to edit. Once they learn, they will do as you said --Gazal world (ચર્ચા) ૨૦:૫૬, ૧૬ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર