સ્વાગત!

ફેરફાર કરો

પ્રિય Rahul Bott, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૦૨, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

ચિત્ર:Ram Prasad Bismil.JPG

ફેરફાર કરો

Dear Rahul Ji! I do not know more about licensing etc. However I have added Licensing as ઢાંચો:Cc-by-sa-2.0 at its entry point suggested by you on my talkpage . Please do as you wish. I have no objection. Thanks Krantmlverma (talk) ૧૩:૩૧, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

Thanks Mr. Verma for your honest statement. I have notified the admins accordingly on the nomination discussion page. Regards, Rahul Bott (talk) ૧૫:૨૭, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

શાહજહાં

ફેરફાર કરો

શ્રી.Rahul Bott, એ પાનું શાહજહાં નવું બન્યુ ત્યારે માહિતીના અભાવ કે ટૂંકુ પાનું ટૅગ ધરાવતું હોય સામાન્ય રીતે ડિલિટ થાય છે. જો કે એ કરતાં પણ વધુ મહત્વનું કારણ એ છે કે એમાંનું લખાણ, ખાસ કરીને વાક્ય રચના સમજાય તેવી નથી. સંદર્ભયુક્ત નથી તેમજ ક્ષતિપૂર્ણ છે. (નીચે સંપૂર્ણ લખાણ આપ્યું છે) બન્યા પછી એ પાને ઘણાં સંપાદન થયા પણ ભાષા સુધારનો કોઈ પ્રયાસ થયો જણાતો નથી. માત્ર ઈન્ફોબોક્ષ મુકાયું છે. આપણે અસ્પષ્ટ ભાષાશૈલી ધરાવતા જૂના પાનાઓ પણ શોધીને હટાવતા હોઈએ ત્યારે માહિતીહીન અને અસ્પષ્ટ ભાષાશૈલી ધરાવતા નવા પાનાઓ ઉમેરવાનું શું પ્રયોજન ? જો કોઈ સભ્ય આ પાનું યોગ્ય રીતે સુધારે તો સ્વાગત છે અન્યથા હટાવાશે. આપે આપના છેલ્લા સંપાદનમાં ’(please someone proofread it)’ સૂચના લખી છે તેનો શો અર્થ ? શું આપને ગુજરાતી ભાષા નથી આવડતી ? તો પછી આપે રસ દાખવ્યો એ બદલ આભાર.

"શાહજહાં (ઉર્દુ: شاه ‌جهاں; ફારસી: شاه جهان‎) બાંધકામનો બાદશાહ ગણાય છે.શાહજહાંની પતનીનુ નામ અજૅમંદબાનુ હતું.તેને મુમતાજ પણ કહેતા.મુમતાજનુ મૃતયુ ઈ.સ.૧૬3૧માં થયુ હતું.તેના શોકમાં શાહજહાંએ મુમતાજની યાદ માં"

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૨, ૧૬ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

Dear Ashok, Can you please be kind and write your message in English? Will be much appreciated. Rahul Bott (talk) ૦૯:૩૫, ૧૭ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

કરોલ તા. પ્રાંતિજ

ફેરફાર કરો

અરે ભાઈ આ ગામનું ખરું નામ આ કડી મુજબ કરોલ જ છે, કારોલ નહિ. માટે ખરાઈ કર્યા વગર તમે આઈ પી સરનામાં દ્વારા કરાયેલ ફેરફારને પાછો ન વાળો. શક્ય છે કે આઈ પી સરનામું ધારક જે તે ગામનો નિવાસી જ હોય. આ અઠવાડિયામાં બીજી વાર આવું બન્યું છે અગાઉ હાડફોડીમાં પણ તમે આવું કરેલ. જરા ઠંડક રાખીને સંપાદન કરો. મને એવું લાગે છે કે તમે આઈ પી સરનામાં તરફ અસહિષ્ણુતા રાખો છો જે સારી વાત નથી.--Vyom25 (talk) ૧૨:૩૪, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

Dear Shri Vyom, Pardon me for replying in English. I am not sure if I understand your message entirely but perhaps you are annoyed with my revert made on the page કારોલ. Believe me, I did so only after searching hard for the village name on the same website that you've linked to. Ofcourse, I failed and I duly apologize for that. Will appreciate if you may consider reposting your message in English/Hindi because even Google Translate for Gujarati is not that good. Thanks in advance. Rahul Bott (talk) ૧૪:૦૮, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
The link which I gave you has the village name in the list and yeah Google translate is crappy at best so please don't use that. In case of village names I would advise you to search via google in gujarati language....My prior message to you was along this line and I was pointing out હાડફોડી village's example. Because it is more likely that the IP which is changing a village name in an article is a native of that village or a person from area around that village.--Vyom25 (talk) ૧૭:૦૪, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
No no, I certainly never use Google translate to add content here! I think the translator for Gujarati (and even other languages) is still at a developing stage. I do try searching on Google as well as the Gujarat Govt. sites. I hope you'll agree that it is difficult to figure out when is some IP making genuine edits and when not. I do look at previous contributions made by the IP, searching on Google, whether the IP has provided any supporting references, if any experienced editors had created/edited the page before and if their content is being changed, and only then go on to revert the edit. For example, in this case, the page કારોલ was created with that wrong spelling by User:સતિષચંદ્ર and since it was him, I believed it to be the correct spelling due to lack of any counter evidence. I hope I've been able to convince you of my bonafide intentions. Regards, Rahul Bott (talk) ૨૧:૦૨, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
See the problem here is that when those village article were created; they were created from the list of villages from dp sites (it is calles district panchayat in Gujarat) some of those sites were in English. Now કરોલ is written as Karol so it is easy to make mistakes when translating karol type of names, it is very likely that creator is not a local resident he translated it to કારોલ (same goes for Hadfodi; one can translate it to હડફોડી or હાડફોડી, see how similar they are; the difference is only a માત્રા). However it is the locals who know the exact name of that village; so most of the time they are not registered but they rectify our mistake. So what we do is search "કરોલ (તા. પ્રાંતિજ)" and "કારોલ (તા. પ્રાંતિજ)" in google (just an example for similar cases) exact same way. Now in the search result somewhere you will find dp site with village lists in Gujarati and you can verify the facts that way. Try with this example you should find the site which I pointed out earlier. By the way User:સતિષચંદ્ર was tasked to create all the village pages on gu wiki and he created thousands of them so it is likely that this kind of oversight has happened in a few and we rectified it in the past also.--Vyom25 (talk) ૨૩:૦૭, ૨૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
Thanks for helping me out and being patient with me! I assure you to be more careful with reverts, as well as other edits, in future and will follow your suggestion. Regards, Rahul Bott (talk) ૧૧:૫૪, ૨૧ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
Anytime..--Vyom25 (talk) ૧૬:૧૭, ૨૨ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
ફેરફાર કરો

You keep asking about external links in English; well we have those because most of the people have their official websites in English. In article Mary Kom her official web is in English and London 2012 website is also in English we can't have those in Gujarati as we don't have them and they were not designed in Gujarati. Hope this will clarify your question.--Vyom25 (talk) ૨૨:૫૮, ૩૦ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

Dear Shri Vyom, thanks for paying attention to my queries. However, amongst my recent edits, I have complained only twice regarding the abundance of en links. Both were actually different issues. In first instance, it was an interwiki link intended to point to an en.wiki article which IMHO defeats the very purpose of having a gu.wiki.
In the મેરી કોમ article, I objected mainly to the WBAN link, which I removed in the same edit where I questioned in the edit summary. I completely understand that most of the websites are in English and something about which not much can be done. But, at least I feel we should have a policy of discouraging too many external links to sites in other languages and biasedness towards one particular language (let's say English or even Hindi for that matter) should not be there. For example, in the concerned article, the EL to her personal website makes perfect sense, the link to the London Olympics site also makes sense but we should ask whether the WBAN site provides significantly more information that the gu.wiki article and the other external links already don't. That was the reason to ask that question in the edit summary and also to try to explain to the editor who added those links. Hope this clarifies my actions. As always, my best regards, Rahul Bott (talk) ૧૩:૦૭, ૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Editing articles about village

ફેરફાર કરો

Dear Rahulji, If you don`t know gujarati, than how can you judge that what`s proparly writen or not ! (It`s not question, only qriocity !) I am very thankful for your valueable contribution but for some articles, like village articles, we make a proper template (Dhancho). If you remove basic geographical information from those article than more than 18000 articles disterb. secondly, from some artical you remove 'category' which are importent (eg. category:saurashtra, શ્રેણી:સૌરાષ્ટ્ર). you enter cite notice to article rendemly, which are not useful here for all article (mainly for village articles). If we do so than we have to enter cite notice at all the 18000+ articles ! It`s not practicle. some time, local peoples added some useful info about his/her villages. without proper checking, we can`t revert his/her edits. Otherwise, peoples loose interest to edit or update info on the WIKIPEDIA ! It`s our local policy. If you are not agree with this then please talk to our Sr.Admin Mr. Daval vyas because, I don`t know english very well to discuss. I am here on GUJARATI WIKI because I know only GUJARATI very well ! You may also disscuss with our any other member who understande english well. Thanks.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૬, ૪ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Dear Ashok ji, you are absolutely right! I don't know much Gujarati but I do know a little bit since I know Hindi, and in my humble opinion, your script is very similar to Devanagari script. So, I approximately understand atleast the short sentences written in Gujarati. I will try to answer your questions one by one.
  1. I removed શ્રેણી:સૌરાષ્ટ્ર from village pages because, if I understand correctly, either the whole તાલુકા/જિલ્લા should be categorized in સૌરાષ્ટ્ર region or no part of it. Am I not right in this regard? If I am, then it is better to place the concerned તાલુકા/જિલ્લા category on the village article page and categorize that category into શ્રેણી:સૌરાષ્ટ્ર. For example, this category right now has more than 2000 pages and, therefore, if some reader is trying to look for a particular village in this region by visiting the category page, (s)he will find it very difficult to do so. Instead, if we only categorize the તાલુકા category as being in શ્રેણી:સૌરાષ્ટ્ર, there will be fewer and easier to locate, reader-friendly pages. Moreover, this શ્રેણી:સૌરાષ્ટ્ર should not be there at all as there is no way to objectively judge which villages/taluka/district are in this region and which are not. For example, en.wiki has no such equivalent category even though they do have en:Category:Saurashtra cricketers and an article page, and also en:Category:Regions of Gujarat. I hope this point is clarified.
  2. Next, we should provide references in all articles. It is not an option. Forgive me, but I am not adding citation tags randomly. Infact, it pains me to see that most of gu.wiki articles do not have references. Being practical cannot be an excuse here as providing references in articles is a Core Wikipedia policy which we have to follow.
  3. Local people do add information and they have every right to do so. But simply saying that a temple is very renowned is not enough. One should provide references supporting such claims. Or else, such edits should be reverted atleast as per my opinion and what is the norm on other good wikis. The onus of proving facts lies with the person who adds the content and not the one who is removing it. You must have noticed that I never remove properly referenced content.
  4. Lastly, I reiterate that we cannot have local policies which go against the Core Wikimedia policies.
I am extremely sorry that you have had to do this conversation in English. Thank you for being so kind. If you still feel that I should not edit here, I won't. Regards, Rahul Bott (talk) ૧૭:૪૭, ૪ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Wait

ફેરફાર કરો

Please stop redirect country data templates. It's being imported gradually if you redirect or rename some of them importers will find it difficult to keep the track. I would advise you to revert yourself rather someone else doing it.--Vyom25 (talk) ૧૨:૪૭, ૬ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Hi Vyom, sorry but I do not see where is the problem? I'm not, and in any case, cannot delete the old titles. So importers can certainly keep track. Moreover, I won't do anymore redirects if you say so, but I cannot revert myself because I don't think normal editors are allowed to redirect over an existing page. Regards, Rahul Bott (talk) ૧૨:૫૦, ૬ મે ૨૦૧૩ (IST)ઉત્તર
Okay its true that you can't delete the original one's but it will disturb uniformity, You should either put a message on Sam's talk page and if he feels it is okay then go ahead. As he has imported most of it. You can also put a message on Harsh' talk page as he is other importer with most importes.--Vyom25 (talk) ૧૨:૫૬, ૬ મે ૨૦૧૩ (IST)ઉત્તર
Let it be. I've already reverted myself. Now, I won't go and un-undo it! Saddening that I'm being pulled up for doing the right things here - reference tagging/script name translation moves/shortening meaningless opening sentences/reverting unsourced edits. It is one thing if you had advised me to inform Sam as a matter of courtesy (something I do agree I forgot) but quite different thing to ask me to revert myself "rather someone else doing it." Please see the discussion above this one too. I completely agree that I don't understand Gujarati but I do understand what Wiki is and what it is not :-( As always regards, Rahul Bott (talk) ૧૪:૨૫, ૬ મે ૨૦૧૩ (IST)ઉત્તર
If you feel that you were pulled up wrongly then I'm sorry; I asked you to revert yourself because it is better to get reverted oneself (I would not be the person reverting you as I generally don't work with templates) and these templates are used at more then one places if something messes up while editing them then we would have a lot of problems on our hands so I asked you to inform Sam. It is neither matter of courtesy nor it is that I or Sam own them. Because Sam and Harsh are technically more sound then myself I asked you to ask them. As far as other things are concerned meaningless sentences are in most cases do contain meaning, We have never stopped you reverting edits except in cases of village names. I think I clarified my position as best I could, if you like not "un-undoing" then it's your choice. After writing this essay I will tell you only one thing and that is "I do have other things to do so I don't like to argue or waste times on long discussion which I am sure you yourself agree."--Vyom25 (talk) ૧૭:૨૫, ૬ મે ૨૦૧૩ (IST)ઉત્તર
Pardon me for diving into this discussion. Rahul, its nice to see you here editing and taking care of recent changes. I appreciate you and your invaluable time spent here. As far as country data templates are concerned, we have imported them from en wiki and haven't localized them much, as there are so many templates to deal with. And another thing is that most of the times country data templates aren't directly used. They are indirectly used by wrapper templates like flag, flagicon. If you 're redirecting them to gujarati titles, u're welcome to do so as its not going to affect anything else. We 're small community here, and it has been seen that sometimes necessary maintenance work is gone unseen for a long time. Vyombhai may have told you to check it fearing unnecessary breakdowns. So please take it in positive manner. Its pleasure to have you guyz here. Regards, સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૧૨, ૮ મે ૨૦૧૩ (IST)ઉત્તર

નરસિંહ મહેતાની

ફેરફાર કરો

ભાઈ શ્રી રાહુલ, મેં જોયું કે તમે નરસિંહ મહેતાની નામે પાનું બનાવીને તેને નરસિંહ મહેતા પર વાળ્યું હતું જેને મેં દૂર કર્યું છે. શું આમ કરવા પાછળનો ઉદ્દેશ જાણી શકું? મને આ પ્રકારના પ્રત્યયો લગાવીને નિરર્થક પાનાં બનાવી તેમને રિડાયરેક્ટ કરવાનું કોઈ કારણે યોગ્ય નથી લાગતું. તમારું તેના પાછળનું રેશનલ જણાવશો તો આનંદ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૧, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

Dear Shri Dhaval, I am not sure if I understand what you wrote correctly (since I don't know Gujarati very well), but I guess you are talking something about the redirect that I created and you subsequently deleted. It is just a request and certainly not obligatory on your part if you may please translate the above message to English and be kind enough to write all future messages to me in English only, because even the online Gujarati translators are very approximate. I read a message on your talk page by User:Yogesh seemingly accusing me of vandalism. Nothing can be further from truth. Therefore, I'm worried about being misunderstood here because of language problem. I've had discussion with User:Vyom25 on such redirects before at ચર્ચા:કારગિલ યુદ્ધમાં, and I reiterate that in my view such grammatically correct redirects arising to various grammar-related suffixes are beneficial to the project. For example, you can check that it is a regular practice on en.wiki to create redirects for plural forms of words. Hoping that you'll agree too. If you do, please re-instate the redirect that you just deleted. Please forgive my writing in English. Regards, Rahul Bott (talk) ૧૮:૨૫, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર
માફ કરશો, આ ગુજરાતી વિકિપીડિયા અને અને તમે અહિં નોન-ટેકનિકલ યોગદાન કરી રહ્યા છો, જે કન્ટેન્ટ કન્ટ્રીબ્યુશન છે, એનો અર્થ તો એમ જ થાય કે તમને ગુજરાતી ભાષાનું જરૂરી જ્ઞાન છે. હવે એ વાત સમજાતી નથી કે તમે લેખોમાં ફેરફાર કરો છો, તેને ડિલિટ કરવા માટે અંકિત કરો છો, કોઈએ કરેલા ફેરફારો રિવર્ટ કરો છો, વર્ષો જૂના બનેલા લેખોમાંથી શબ્દો દૂર કરો છો, આ બધું ભાષાના જ્ઞાન વગર શક્ય ન બની શકે. અથવા બીજા શબ્દોમાં કહું તો તમે એ બધા ફેરફારો કરો છો ત્યારે તમે એવો દાવો કરો છો કે તમને ગુજરાતી ભાષાનું વ્યવહારૂ જ્ઞાન છે, પણ જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે તમારું આ ભાષાનું જ્ઞાન અદૃશ્ય થઈ જાય છે, એ વાત કંઈ સમજમાં બેસતી નથી. જો તમને ગુજરાતી ભાષા ન આવડતી હોય તો તમે અહિં યોગદાન કેમ કરો છો? ખેર, તમને ગુજરાતી સિવાયની કઈ ભાષા આવડે છે? મને હિંદી આવડે છે. ભારતીય ભાષાના વિકિપીડિયા પર બિન-ભારતીય ભાષામાં વાત કરવું મને પસંદ નથી અને તે કારણે હું અંગ્રેજીમાં વાત કરી શકીશ નહિ, ખાસ કરીને એવા સભ્ય સાથે જે અહિં અઢળક યોગદાન કરી રહ્યો હોય.
અંગ્રેજી અને ગુજરાતી એ બે અલગ વિકિપીડિયા છે, શું તમે અંગ્રેજીમાં apostrophe વાળા નામોના લેખો જોયા છે જે રિડાયરેક્ટ હોય? બહુવચન એક વસ્તુ છે અને apostrophe અન્ય. ગુજરાતીમાં વિભક્તિ તત્પુરુષના પ્રત્યયો નો, ની, નું, ના એમ ચાર હોય અને તે ઉપરાંત માં જેવા અન્ય પ્રત્યયો. તો શું તમે એમ સુચવો છો કે દરેક લેખના બીજા પાંચ પાના બનાવવા અને તે બધાને રિડાયરેક્ટ આપવા? મારા ચર્ચાના પાનાં પર કોઈ સભ્ય કોઈ સંદેશો લખે તેના જ કારણે હું કોઈ એક્શન લઉં તેમ તમરે ધારી ન લેવું. મારા આ સંદેશાનો સમય અને યોગેશભાઈના સંદેશાના સમયની સરખામણી કરીને જોઈ લેશો કે મારો આ સંદેશો લખવા પાછળનું ખરેખર કારણ શું હતું. આશા રાખું કે તમે અદ્ધરતાલ ફેરફારો કરવાનું બંધ કરશો. અને હા, હું કારગિલ યુદ્ધમાં એ પૃષ્ઠ સાથે પણ સહમત નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૩, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
I do understand Hindi reasonably well if you can write in that. Seems like you are asking me to not contribute here. I will abstain till you say otherwise. Regards, Rahul Bott (talk) ૦૨:૩૨, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
જો હિંદી જાણતા હોવ તો, હિંદીમાં લખો કે તમે શું સમજ્યા. પછી આગળ વાત કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૬, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
जी धवल जी, क्या आप मेरे वार्ता पृष्ठ पर आपके द्वारा लिखा गया अपना पहला संदेश मुझे हिन्दी में अनुवाद करके लिख सकते हैं? मैं आपका आभारी रहूँगा। प्रतीक्षा में, Rahul Bott (talk) ૦૨:૪૦, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
રાહુલ જી, મુઝે યહ સમજ નહિ આ રહા હૈ, કિ જીસ ભાષા કે વિકિપીડિયામેં આપ યોગદાન કર રહે હો, ઉસ ભાષા કો સમઝને મેં આપકો કષ્ટ ક્યું હો રહા હૈ? ક્યા આપ ઇસ બાત સે સહમત હો કિ આપ ગુજરાતી ભાષા કા જ્ઞાન નહિ રખતે? મૈને મેરે સંદેશમેં આપસે પૂછા હૈ કિ આપને નરસિંહ મહેતાની નામ સે પૃષ્ઠ બનાયા ઉસ કે પીછે ક્યા ઉદ્દેશ થા? ઇસ તરહ નો, ની, નું, ના વગેરહ પ્રત્યય લગાકર અનેક નિરર્થક પૃષ્ઠ બનાયે જા સકતે હૈ, પર ઇસકે પીછે કોઈ રેશનલ હો તો મુઝે બતાઇએ, જાનકર મુઝે આનંદ હોગા.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૪, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

धवल जी, मुझे खेद है कि मुझे आपकी मीठी भाषा पूरी तरह से नहीं आती, परंतु क्योंकि यह हिन्दी के आस-पास है (अक्षरों के दृष्टिकोण से) इसलिए मैं थोडा-बहुत समझ पाता हूँ। माफ कीजिए मगर मुझे जितना पता है उसके मुताबिक विकिपीडिया पर योगदान करने के लिए भाषा को जानना अनिवार्य नहीं है, केवल योगदान सकारात्मक होने चाहिए। उदाहरणार्थ, मुझे तो अंग्रेजी भाषा भी ढंग से नहीं आती, पर मैं वहाँ पर अपने योगदान दे सकता हूँ और देता भी हूँ। मैंने यहाँ योगदान देते-देते ही गुजराती सीखने की सोची थी। "नरसिंह मेहतानी" नामक पुनर्निर्देश (redirect) पृष्ठ मैंने इसलिए बनाया क्योंकि इस तरह के प्रत्यय मैंने लेखों में प्रायः प्रयोग में देखें और मुझे स्वभाविक लगा कि नरसिंह मेहता जैसे व्यक्तित्व पर कई विकि पृष्ठों पर संदर्भ आएगा। redirect पृष्ठ बनाने में बहुत आसान होते हैं और जल्दी से बन भी जाते हैं। और एक बार बन जाने के बाद यह कई और पृष्ठों पर जहाँ कोई नया संपादक [[નરસિંહ મહેતાની]] स्रोत लिखेगा/लिखेगी तो उसे लाल की जगह नीली कडी दिखेगी। इसी सिद्धांत के हिसाब से अंग्रेजी विकि पर पृष्ठ शीर्षक के बहुवचन के पुनर्निर्देश बनते हैं जो कि प्रत्यय जैसे ही होते हैं। यहीं बात और विस्तार में मैंने ચર્ચા:કારગિલ યુદ્ધમાં पर व्योम जी को समझाई थी और अंत में वह मेरे से सहमत हुए थे। आप चाहे तो उनसे एक बार और सलाह कर सकते हैं। बस व्योम जी ने एक सही सलाह दी थी, क्योंकि वह भी आप ही की तरह एक वरिष्ठ संपादक है। उन्होंने मुझसे कहाँ था कि मैं अपनी सारी ऊर्जा केवल ऐसे प्रत्यय वाले पुनर्निर्देश पृष्ठ बनाने पर ही न लगाऊँ और मैंने उनकी बात मानी है। मैंने आज तक केवल दो ही ऐसे पृष्ठ बनाए है। उम्मीद है मैं अपनी बात सही तरीके से रख पाया। आपके बहुमूल्य समय के लिए अतैव धन्यवाद -- Rahul Bott (talk) ૦૩:૦૩, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

રાહુલજી, યોગદાન કિસ તરહ કા હૈ ઉસ પર નિર્ભર કરતા હૈ કિ વહ યોગદાન કરને કે લિએ ભાષા કા જ્ઞાન આવ્શ્યક હૈ યા નહિ. અગર હમ કિસિ ભાષા કા જ્ઞાન નહિ રખતે હો તો ઉસ ભાષાકે વ્યાકરણમેં હમ યોગદાન નહિ કર સકતે ઔર્ ન હિ તો હમે કરના ચાહિયે. ખૈર, યહ આપકી વ્યક્તિગત માન્યતા હૈ. આપ જિસ અંગ્રેજી કી બાત કર રહે હો, ઉસ અંગ્રેજી વિકિપીડિયા મેં ક્યા 's પ્રત્યય વાલે પૃષ્ઠ બનાકર ઉન્હે રિડાયરેક્ટ કરને કી પ્રથા હૈ? જો અંગ્રેજી મેં 's હૈ વહિ ગુજરાતીમેં નો/ની/નું હૈ. ઔર્ એક બાત, આપ કો અચ્છી તરહ સે પતા હૈ કી હમ ગુજરાતીમેં લેખો કે નામો કો હિ કડિયાં દેતે હૈ. વહ આપ હિ હો જીસને [[ ]] કે બહાર લિખે હુએ નો/ની/માં જૈસે પ્રત્યયો કો ઉન બ્રેકેટ્સ કે અંદર લિખને કે edits કિયે ઔર ફિર ઉન શબ્દો કે રિડાયરેક્ટ બનાને શુરુ કિયે. જિસ ભાષામેં જિસ તરહ સે ચલ રહા હો ઉસી તર ચલને દેના ચાહિયે. આશા રખતા હું કી આપ મેરી બાત સે સહમત હોંગે ઔર આહિંદા ગુજરાતીમેં લિખી હુઈ કિસીભી જાનકારી કો મિટાને સે પહેલે દો બાર સોચેંગે. આપ કુબુલ કરતે હો કી આપ કો યહ ભાષા નહિ આતી, તો ઉસકા મુલ્યાંકન મત કિજિયે, યહિ અનુરોધ હૈ આપ સે. ગાંવો કે જો લેખ બને હુએ હૈ ઉસમે સે મનઘડંત તરિકે સે શબ્દો કો હટાના બંદ કરે. સિર્ફ અપને edit counts બઢાને કે લિયે કોઇ ઔર્ વિકિ ઢુંઢીએ, યહા યોગદાન કરને કે લિયે પહેલે થોડી ગુજરાતી સીખ લીજીએ, આપકો ઔર્ બાકી યોગદાન કર્તાઓ કો ભી ઉસસે લાભ હોગા.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૪, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

धवल भाई, आपके पहले वाक्य से मैं पूरी तरह से सहमत हूँ और इस बात पर कोई दो मत हो भी नहीं सकते। मैं यहाँ गुजराती विकि पर लेखों में व्याकरण की दृष्टि से शायद ही कोई योगदान करता हूँ। अंग्रेजी विकि के बारे में आपके तर्क का मैं बस यहीं जवाब दे सकता हूँ कि किसी शब्द के अन्त में apostrophe लगाना और उस शब्द का कोई और रूप दो अलग चीजें हैं। अंग्रेजी विकि पर ढेरों पुनर्निर्देश पृष्ठ बनाए जाते हैं। उदाहरणार्थ - Marie Lloyd पृष्ठ के लिए en:Lloyd, Marie पुनर्निर्देश देखिए जो एक अंग्रेजी विकि प्रबंधक ने ही बनाया है। यह पुनर्निर्देश पृष्ठ लॉयड महोदया के नाम को लिखने का एक और तरीका-मात्र ही है। सही शीर्षक, सही व्याकरण वाले और अर्थपूर्ण पुनर्निर्देश बनाने को अंग्रेजी विकि पर प्रोत्साहन ही दिया जाता है। और पुनर्निर्देश बनाने से कोई संसाधनों का हास नहीं होता। इनके लिए तनिक संसाधन की ही आवश्यकता होती है। अगर आप और उदाहरण देखना चाहते हैं तो मैं और भी प्रस्तुत कर सकता हूँ।

आपकी अगली बात कि मैं प्रत्ययों को [[ ]] कोष्ठकों के अंदर डाल देता हूँ। ऐसा करने के लिए अंग्रेजी विकि पर स्व-चालित कोड है। उदाहरण के लिए आप ऊपर संदर्भित Marie Lloyd पृष्ठ के Risqué reputation and transatlantic tours अनुभाग का पहला वाक्य देखिए। अगर आप इसका विकि स्रोत देखेंगे तो पाएँगे कि वह इस तरह है:

By 1895, Lloyd's risqué songs were receiving frequent criticism from theatre reviewers and influential [[feminist]]s.

मगर जब यहीं स्रोत से बने वाक्य को कोई संपादक अंग्रेजी विकि पर पढता/पढती है तो उसे पूरा का पूरा "feminists" शब्द नीला दिखाई देता है न कि सिर्फ "feminist" नीला और आखिरी का प्रत्यय "s" काला जैसा कि गुजराती विकि पर होता है। पाठकों की आँखों के लिए अंग्रेजी विकि पर एक पूरे शब्द को एक ही रंग में लिखन ज्यादा बेहतर माना गया है।

इस मधुर भाषा का मूल्याँकन करने वाला मैं होता ही कौन हूँ? मैं तो यहाँ केवल कुछ छोटे-मोटे योगदान ही दे सकता हूँ और उसी लिए यहाँ आया भी था। गाँव पर बने पृष्ठों के प्रथम वाक्य मुझे पाठकों की दृष्टि से पढने में बहुत लंबे लगे, इसीलिए उन्हें छोटा करता हूँ। खैर छोडिए यह सब बातों को, मुझे दुख है कि आप नहीं चाहते मैं यहाँ पर योगदान करूँ। चलिए आप ही की बात मान लेते हैं। मैं सिर्फ edit count बढाने के लिए योगदान नहीं करता और अगर आप नहीं चाहते हैं तो अब से यहाँ पर कोई भी योगदान नहीं करूँगा। आपसे बात करके खुशी हुई, धन्यवाद -- Rahul Bott (talk) ૧૫:૨૭, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

આપકા યહાં યોગદાન કરના યા ન કરના યહ આપકા વ્યક્તિગત ફૈસલા હૈ. મૈં ઉસમે કુછ નહિ કહ સકતા. પરએક બાત તય હૈ, કી મૈને આપસે જો ર્રેશનલ પૂછા થા ઉસકા સહિ જવાબ આપ અભી ભી નહિ દે પાયે હૈ. ઇધર ઉધર કે દૃષ્ટાંત દેકર પતા નહિ આપ ક્યા સાબિત કરના ચાહતે હૈ. શાયદ આપકો લગતા હૈ કિ હમ મે સે ઔર્ કોઈ અંગ્રેજી વિકિપીડિયા કે બારે મેં કૂછ જાનતા હિ નહિ, કેવલ આપકે હિ પાસ સબ જાનકારીયાં હૈ. ખૈર, હમારી ચર્ચા ઉસ બારેમેં ન તો કભી થી ન તો હૈ. મુઝે તાજ્જુબ તો ઇસ બાત ક હૈ કિ, જો ભાષા આપ જાનતે નહિ વહા આપ ઇતના યોગદાન કર રહે હૈ, ઔર અપની હિ બાત સહિ મનવાને કા પ્રયત્ન કર રહે હૈ, પર જિસ ભાષા પર આપકા પ્રભુત્વ હૈ, ઉસમેં તો આપકા કુછ ખાસ યોગ્દાન દિખ નહિ રહા હૈ. ક્યા આપકો નહિ લગતા કિ હિંદી વિકિપીડિયા કે વિકાસ કી આવશ્યકતા હૈ? આશા રખતા હું કિ આપ જો ભી કરે અપની સમજ સે કરે ઔર જીતના સમજ આતા હો ઉતના કરે, જિસસે કી મૂલ યોગદાનકર્તા કો ઔર ભાષા કો નુકસાન ન હો. અસ્તુ!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૦, ૨૪ મે ૨૦૧૩ (IST)ઉત્તર

કારગિલ યુદ્ધમાં

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી કારગિલ યુદ્ધમાં has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૯, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

ચર્ચા:વળાદર (તા. થરાદ)

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ચર્ચા:વળાદર (તા. થરાદ) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૨, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર