મોર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ

  • ગુજરાતનાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે.
  • જે બ્રામી લિપિ અને સંસ્કૃત ભાષામાં કોતરાયેલો છે.
  • આ શિલાલેખ સૌપ્રથમ કર્નલ ટોડ એ શોધાયો હતો.
  • આ શિલાલેખ ઉકેલનાર જેમ્સ પ્રિપેન્સ હતા. અને
  • એમાં સુધારો કરનાર ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી હતા.
  • આ શિલાલેખનો પરિઘ 75 ફૂટ છે.
  • અશોકનો શિલાલેખ
    અશોકનો શિલાલેખ