સ્ટીવ જોબ્સ

સ્ટીવન પોલ "સ્ટીવ" જોબ્સ (જન્મ:૨૪ ફેબ્રઆરી,૧૯૫૫ - ઓક્ટોબર ૫,૨૦૧૧). તે એપલ ના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી હતા. ઓગસ્ટ ૨૦૧૧ મા તેઓએ આ પદ ઉપરથી ત્યાગપત્ર આપી દીધુ હતુ. જોબ્સ પિક્સર એનિમેશન સ્ટુડિયો ના મુખ્ય કાર્યકારી અધિકારી પણ હતા.૨૦૦૬ મા તે વોલ્ટ ડિઝની કંપનીના નિર્દેશક મંડલના સદસ્ય પણ હતા. ત્યારબાદ ડિઝની એ પિકસરનુ અધિગ્રહણ કર્યું હતું.૧૯૯૫ મા આવેલી ફિલ્મ "ટોય સ્ટોરી" મા તેમણ એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે કામ પણ કર્યું હતું. -સંદર્ભ

- સ્ટીવ જોબ્સના સુવિચાર