Urmeev Sarvaiya
જન્મઉર્મીવ સરવૈયા
(2003-12-07) December 7, 2003 (ઉંમર 20)
Bhavnagar
વ્યવસાયલેખક અને કવિ
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
સંબંધીઓવર્ષાબેન સરવૈયા (માતા‌),મહેશભાઈ સરવૈયા (પિતા)
વેબસાઇટ
instagram.com/theurmeev_s_

ટુંકીવાર્તા હોય કે લઘુકથા પછી હોય નવલકથા કે અખબારી લેખ, નાટક હોય કે ટૂંકીફિલ્મ અને "પાવર ઓફ ગુજરાતી" ગીત જેને ગુજરાત ના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર નીરવ બારોટ ના સ્વરે ગવાયું છે. સાહિત્ય અને ગીતો જેવા દરેક ક્ષેત્રમાં ઉર્મીવ સરવૈયાની કલમ પોતાનો કસબ બતાવી રહી છે. સાહિત્યીક સામયિક હોય, અખબારી કૉલમ હોય, સ્ટેજ હોય કે પછી ફિલ્મની સ્ક્રીન હોય એ દરેક માધ્યમ પર લોકો ને તરત જ પોતાના કરી લેવાની ક્ષમતા આ લેખકમાં સમાયેલી છે.