સભ્ય:Yacieng/વિશ્વમાં હિન્દુ ધર્મ નો ફેલાવો

દેશ તથા ખંડ મુજબ્ 2010 મુજબ હિંદુ ધર્મ, [૧]

વસ્તીની દ્રષ્ટિએ ભારત (૭૯.૮%) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયી છે. [૨]

દેશ અનુસાર્ હિન્દુઓની વસ્તી ફેરફાર કરો

દેશવાર

૨૦૧૨ માં પ્યુ રિસર્ચ કેન્દ્રે આ માહિતી પ્રકાશિત કરી હતા. [૧] એ જ રીતે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૨૦૦૬ માં "આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા" અહેવાલ પ્રકાશિત કર્યો હતો. [૩]

ભારતમાં સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધારે વસ્તી હિન્દુઓની છે. કુલ્ વસ્તીની ટ્કાવારી ની દ્રષ્ટીએ નેપાળમાં સૌથી વધુ, બીજા સ્થાને ભારત અને ત્રીજા સ્થાને મોરેશિયસ છે . [૪] ૨૦૧૦ ના અંદાજ મુજબ ૬ થી ૭ ક્ રોડ્ હિન્દુઓ ભારતની બહાર રહે છે. [૫] ૨૦૧૦ સુધીમાં, હિંદુઓની વસ્તી મુખ્યત્વે નેપાળ, ભારત અને મોરિશિયસમાં છે. [૧] ગિઆના, ફીજી, ત્રિનીદાદ અને ટોબેગોમાં, સુરીનામ માં હિન્દુઓ અલ્પ્સંખ્યકો મોટા જુથો માં રહે છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ અમેરિકા [૩] સીઆઈએ વર્લ્ડ ફેક્ટબુક [૬] [૩] એડ્રેસન્ટ ડોટ કમ, [૭] પ્યુ રિસર્ચ સેન્ટર. [૮] [૯] [૧૦] આ આંકડા આપવામાં આવ્યા છે.

પ્રાદેશિકવાર અનુયાયી ફેરફાર કરો

આફ્રિકામાં હિન્દુ ધર્મ
વિસ્તાર કુલ વસ્તી હિન્દુ % હિન્દુ કુલ હિન્દુઓમાંથી  %
મધ્ય આફ્રિકા ૯,૩૧,૨૧,૦૫૫ ૦% ૦%
પૂર્વ આફ્રિકા ૧૯,૩૭,૪૧,૯૦૦ ૬,૬૯,૬૯૪ ૦.૩૪૫% ૦.૦૭૧%
ઉત્તર આફ્રિકા ૨૦,૨૧,૫૧,૩૨૩ 5,૭૬૫ ૦.૦૦૩% ૦.૦૦૧%
દક્ષિણ આફ્રિકા ૧૩,૭૦,૯૨,૦૧૯ ૧૨,૬૯,૮૪૪ ૦.૯૨૬% ૦.૧૩૫%
પશ્ચિમ આફ્રિકા ૨૬,૮૯,૯૭,૨૪૫ ૭૦,૪૦૨ ૦.૦૨૪% ૦.૦૦૭%
કુલ ૮૮,૫૧,૦૩,૫૪૨ ૨૦,૧૩,૭૦૫ ૦.૨૫% ૦.૨૧૩%
એશિયામાં હિન્દુ ધર્મ
ધર્મ કુલ વસ્તી હિન્દુ % હિન્દુ કુલ હિન્દુઓમાંથી  %
મધ્ય એશિયા ૯,૨૦,૧૯,૧૬૬ ૧,૪૯,૬૪૪ ૦.૧૬૩% ૦.૦૧૬%
પૂર્વ એશિયા ૧,૫૨,૭૯,૬૦,૨૬૧ ૧,૩૦,૬૩૧ ૦.૦૦૯% ૦.૦૧૪%
મધ્ય પૂર્વ ૨૭,૪૭,૭૫,૫૨૭ ૩૧,૮૭,૬૭૩ ૧.૫% ૦.૦૮૪%
દક્ષિણ એશિયા ૧,૪૩,૭૩,૨૬,૬૮૨ ૧,૦૬,૮૭,૨૮,૯૦૧ ૭૦.૦૫% ૯૮.૪૭૫%
દક્ષિણપૂર્વ એશિયા ૫૭,૧૩,૩૭,૦૭૦ ૬૩,૮૬,૬૧૪ ૧.૧૧૮% ૦.૬૭૭%
કુલ ૩,૯૦,૩૪,૧૮,૭૦૬ ૧,૦૭,૪૭,૨૮,૯૦૧ ૨૬.૦૧% ૯૯.૨૬૬%
યુરોપમાં હિન્દુ ધર્મ
ધર્મ કુલ વસ્તી હિન્દુ % હિન્દુ કુલ હિન્દુઓમાંથી  %
બાલ્કન્સ ૬,૫૪,૦૭,૬૦૯ ૪૪૯ 0% 0%
મધ્ય યુરોપ ૭,૪૫,૧૦,૨૪૧ ૧૬૩ 0% 0%
પૂર્વી યુરોપ ૨૧,૨૮.૨૧,૨૯૬ ૭,૧૭ં,૧૦૧ 0.338% 0.04%
પશ્ચિમ યુરોપ ૩૭,૫૮,૩૨,૫૫૭ ૧૩,૧૩,૬૪૦ 0.34% 0.138%
કુલ ૭૨,૮૫,૭૧,૭૦૩ ૨૦,૩૦,૯૦૪ 0.24% 0.18%
અમેરિકામાં હિન્દુ ધર્મ
વિસ્તાર કુલ વસ્તી હિન્દુ % હિન્દુ કુલ હિન્દુઓમાંથી  %
કેરેબિયા ૨,૪૮,૯૮,૨૬૬ ૨,૭૯,૫૧૫ ૧.૧૨૩% ૦.૦૩%
મધ્ય અમેરિકા 4,૧૧,૩૫,૨૦૫ ૫,૮૩૩ ૦.૦૧૪% ૦.૦૦૬%
ઉત્તર અમેરિકા ૪૪,૬૦,૮૮.૭૪૮ ૨૧,૩૧,૧૨૭ ૦.૪૭૮% ૦.૧૯૧%
દક્ષિણ અમેરિકા 3૭,૧૦,૭૫,૫૩૧ ૩,૮૯,૮૬૯ ૦.૧૦૫% ૦.૦૪૧%
કુલ ૮૮,૩૧,૯૭,૭૫૦ 2૮,૦૬,૩૪૪ ૦.૨૮૧% ૦.૨૬૩%
ઓશનિયામાં હિન્દુ ધર્મ
વિસ્તાર કુલ વસ્તી હિન્દુ % હિન્દુ કુલ હિન્દુઓમાંથી  %
ઓશનિયા ૩,૮૫,૫૨,૬૮૩ ૭,૯૧,૬૧૫ ૨.૦૫૩% ૦.૦૭૧%
કુલ ૩,૮૫,૫૨,૬૮૩ ૭,૯૧,૬૧૫ ૨.૦૫૩% ૦.૦૭૧%

આ પણ જુઓ ફેરફાર કરો

  • વિશ્વમાં બૌદ્ધ ધર્મ
  • વિશ્વમાં ઇસ્લામ ધર્મ

નોંધો અને સંદર્ભો ફેરફાર કરો

નોંધો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Pew Research Center, Washington DC, Religious Composition by Country (December 2012) સંગ્રહિત ૨૦૧૮-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન (2012)
  2. रीड हॉल. "Hindu Demographics & Denominations (Part One)" (अंग्रेज़ीમાં). बिलीफनेट. મૂળ માંથી 5 जुलाई 2014 પર સંગ્રહિત. મેળવેલ २३ जून २०१४. Check date values in: |access-date= and |archive-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "International Religious Freedom". State.gov. 20 जनवरी 2009. મૂળ માંથી 13 जनवरी 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 मार्च 2012. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. "Hindu Demographics & Denominations (Part One)". Religion 101. મૂળ માંથી 5 जुलाई 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)
  5. Pew Research Center (2010). "The Future of World Religions: Population Growth Projections, 2010-2050". મૂળ માંથી 12 फ़रवरी 2017 પર સંગ્રહિત. મેળવેલ 31 March 2017. Check date values in: |archive-date= (મદદ)
  6. "CIA – The World Factbook". Cia.gov. મૂળ માંથી 10 मई 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 मार्च 2012. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. "Adherents.com". Adherents.com. મૂળ માંથી 3 फ़रवरी 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 मार्च 2012. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  8. "Hindus". Pew Research Center's Religion & Public Life Project. 18 December 2012. મૂળ માંથી 9 फ़रवरी 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)
  9. "Table: Religious Composition by Country, in Numbers (2010)". Pew Research Center's Religion & Public Life Project. 18 December 2012. મૂળ માંથી 1 फ़रवरी 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)
  10. "Hindus". Pew Research Center's Religion & Public Life Project. 18 December 2012. મૂળ માંથી 9 फ़रवरी 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)

[[શ્રેણી:હિંદુ ધર્મ]]