સાંગાવાડી નદી

સૌરાષ્ટ્ર, ગુજરાતમાં આવેલી નદી

સાંગાવાડી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૭૬ ચોરસ કિમી છે.[૧]

સાંગાવાડી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૮ કિમી

સંદર્ભ ફેરફાર કરો

  1. "સાંગાવાડી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.