મુખ્ય મેનુ ખોલો

સાવલી તાલુકો

ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો

સાવલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સાવલી આ તાલુકાનું મુખ્ય મથક છે.

સાવલી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સાવલી તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો