સીંગવડ તાલુકો

ગુજરાતનાં દાહોદ જિલ્લાનો તાલુકો

સીંગવડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. સીંગવડ આ તાલુકાનું મુખ્ય મથક છે.[૧]

સીંગવડ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
રચના૧ મે ૨૦૧૭
મુખ્યમથકસીંગવડ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઈતિહાસ ફેરફાર કરો

સીંગવડ તાલુકાની રચના ૧ મે ૨૦૧૭ના રોજ લીમખેડા તાલુકામાંથી કરાઇ હતી.[૨]

સીંગવડ તાલુકાના ગામો ફેરફાર કરો

સીંગવડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Singvad becomes latest taluka in Gujarat". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-04-19. મેળવેલ 2018-09-25.
  2. "લીમખેડા: સીંગવડને તાલુકો બનાવવાની કવાયત, 71 ગામોનો સમાવેશ થશે". મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૨૧.

બાહ્ય કડીઓ ફેરફાર કરો