સુંધા માતાનું મંદિર લગભગ ૯૦૦ વર્ષ જેટલું જૂનું છે, જે ઊંચી ટેકરી પર આવેલ છે, જેમાં "સુંધા માતા"ની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના સુંધામાં સ્થિત થયેલ છે. [૧] રાજસ્થાન રાજ્યમાં સૌ પ્રથમ રોપ વે અહીં બનાવવામાં આવેલ છે. સુંધા માતા મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.

સુંધા માતા મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાચામુંડા દેવી
સ્થાન
સ્થાનસુંધા, ભીનમાલ
રાજ્યરાજસ્થાન
દેશભારત
સુંધા માતા મંદિર is located in રાજસ્થાન
સુંધા માતા મંદિર
રાજસ્થાન રાજ્યમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°49′59″N 72°22′01″E / 24.833°N 72.367°E / 24.833; 72.367
વેબસાઈટ
http://sundhamatatemple.in/

સ્થાપત્ય ફેરફાર કરો

આ મંદિર સફેદ રંગના આરસના પથ્થરમાંથી[૨] બનાવવામાં આવેલ છે, જે આબુ ખાતેના દેલવાડા મંદિર સમાન દેખાય છે. આ મંદિરમાં માતા ચામુંડાદેવીની પ્રતિમા પણ છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-26.
  2. Ltd, rome2rio Pty. "Ahmedabad to Sundha Mata Temple - 5 ways to travel via train, bus, and taxi". Rome2rio (અંગ્રેજીમાં). મેળવેલ 2019-02-04.