હંગેરીનો રાષ્ટ્રધ્વજ

હંગેરીના રાષ્ટ્રધ્વજના રંગો મધ્યકાલીન યુગથી વપરાતા આવ્યા છે જ્યારે હાલની ડિઝાઈન અઢારમી અને ઓગણીસમી સદીમાં લોકતંત્ર માટેની લડાઈ દરમિયાન પ્રચલિત બન્યાં.

હંગેરી
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોઓક્ટોબર ૧, ૧૯૫૭
રચનાલાલ, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા

ધ્વજ ભાવના ફેરફાર કરો

સત્તાવાર રીતે ઈસ ૨૦૧૨માં નક્કી થયા મુજબ લાલ રંગ શક્તિનું, સફેદ રંગ વફાદારીનું અને લીલો રંગ આશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય અનેક બિનસત્તાવાર માન્યતાઓ પ્રચલિત છે.