હરણાસા (તા. સુત્રાપાડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

હરણાસા (તા. સુત્રાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૦૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. હરણાસા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પથ્થર ભાંગવા તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જુવાર,મગફળી, બાજરી, કપાસ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

હરણાસા (તા. સુત્રાપાડા)
—  ગામ  —
હરણાસા (તા. સુત્રાપાડા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°52′15″N 70°28′10″E / 20.870942°N 70.469506°E / 20.870942; 70.469506
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
સરપંચ જગમાલભાઈ કાળાભાઈ રામ[સંદર્ભ આપો]
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૨૭૫
    • ફોન કોડ • +૦૨૮૭૬
    વાહન • GJ-32

ગામમાં રામ મંદિર, રાંદલ માતાજી મંદિર અને ગાત્રાડ માતાજીનું મંદિર આવેલા છે.