મુખ્ય મેનુ ખોલો

હોશંગાબાદ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. હોશંગાબાદ જિલ્લાનું મુખ્ય મથક હોશંગાબાદ શહેરમાં આવેલું છે.

હોશંગાબાદ જિલ્લો
મધ્ય પ્રદેશનો જિલ્લો
મધ્ય પ્રદેશ હોશંગાબાદ જિલ્લાનું સ્થાન
મધ્ય પ્રદેશ હોશંગાબાદ જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ
પ્રાંતનર્મદાપુરમ
મુખ્ય મથકહોશંગાબાદ
તાલુકાઓ
સરકાર
 • લોક સભાની બેઠકોહોશંગાબાદ લોક સભા વિસ્તાર
 • વિધાન સભાની બેઠકોહોશંગાબાદ, ઇટારસી
વસ્તી (૨૦૧૧)
 • કુલ૧૨,૪૦,૯૭૫
વસ્તી
 • સાક્ષરતા૭૬.૫૨%
 • જાતિ પ્રમાણ૯૧૨
મુખ્ય ધોરી માર્ગો૬૯
સરેરાશ વાર્ષિક વરસાદ૧૦૦૬~૧૩૫૦ મીમી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

આ પણ જુઓફેરફાર કરો