૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડકપ એ આઈસીસી દ્વારા આયોજીત થતાં ક્રિકેટ વિશ્વકપની ૧૨મી આવૃત્તિ છે. વિશ્વકપની આ ૧૨મી આવૃતિ ઇંગ્લેંડ અને વૅલ્સ દ્વારા મે ૩૦ થી જુલાઈ ૧૪ ૨૦૧૯ દરમિયાન યોજવામાં આવશે.[૧][૨][૩]

ક્રિકેટ વિશ્વકપ
ઇંગ્લેંડ & વૅલ્સ - ૨૦૧૯
Dates૩૦ મે–૧૪ જુલાઈ
Administrator(s)આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ
Cricket formatએક દિવસીય આંતરાષ્ટ્રીય
Tournament format(s)રાઉન્ડ-રોબિન અને નોકઆઉટ
Host(s)ઇંગ્લેન્ડ ઇંગ્લેંડ
Wales વૅલ્સ
Participants૧૦
Matches played૪૮

સંદર્ભો ફેરફાર કરો

  1. "England lands Cricket World Cup". BBC Sport. 2006-04-30. મેળવેલ 2006-04-30.[હંમેશ માટે મૃત કડી]
  2. "England awarded 2019 World Cup". espncricinfo. મેળવેલ 2006-04-30.
  3. "OUTCOMES FROM ICC BOARD AND COMMITTEE MEETINGS". ICC. 29 January 2015. મૂળ માંથી 2015-02-02 પર સંગ્રહિત. મેળવેલ 29 January 2015. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)