માર્ચ ૨૧

તારીખ
(૨૧મી માર્ચ થી અહીં વાળેલું)

૨૧મી માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૦મો(લિપ વર્ષ દરમ્યાન ૮૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૫ દિવસ બાકી રહે છે.

અનુક્રમણિકા

૨૧મી માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવોફેરફાર કરો

૨૧મી માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવોફેરફાર કરો

  • ૧૯૨૩ - શ્રી માતાજી નિર્મલા શ્રીવાસ્તવ, સહજ યોગનાં પ્રણેતા.
  • ૧૯૨૫ - પીટર બ્રૂક (Peter Brook), બ્રિટિશ નાટ્ય નિર્માતા નિર્દેશક.(મહાભારત નાં નાટ્યરૂપાંતરકાર [૧] )
  • ૧૯૪૬ - તિમોથી ડાલ્ટન (Timothy Dalton), બ્રિટિશ અભિનેતા (જેમ્સ બોન્ડ શ્રેણી)
  • ૧૯૭૮ - રાની મુખરજી, અભિનેત્રી.

૨૧મી માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવોફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો