જામનગર તાલુકો

ગુજરાતના જામનગર જિલ્લાનો તાલુકો

જામનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો છે. જામનગર શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.

જામનગર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
મુખ્ય મથક જામનગર
વસ્તી ૮,૫૧,૯૪૮[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૦ /
સાક્ષરતા ૭૦.૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જામનગર તાલુકાના ગામ ફેરફાર કરો

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jamnagar Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન