લાલપુર તાલુકો

ગુજરાતના જામનગર જિલ્લાનો તાલુકો

લાલપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાનો તાલુકો છે. લાલપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

લાલપુર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર
મુખ્ય મથકલાલપુર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૧૮૧૮૭
 • લિંગ પ્રમાણ
૯૫૩
 • સાક્ષરતા
૫૯.૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

લાલપુર તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

લાલપુર તાલુકામાં કુલ ૭૫ ગામો આવેલાં છે.

લાલપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Lalpur Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન