હું ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા રાધનપુર તાલુકામા આવેલા સુરકા ગામનો રહેવાસી છું. મારા ગામનું પુરાણું નામ ફુલપરા હતું.