અંકાઈ કિલ્લો (Ankai fort) એક ટેકરી છે, જે નાસિક જિલ્લામાં સાતમાળની ટેકરીઓ પૈકીની છે. આ ટેકરીની ટોચ પર વિશાળ મરાઠા શાસનકાળનો કિલ્લો આવેલ છે.[][] તે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના યેવલા તાલુકા સ્થિત છે. આ કિલ્લો તળેટી થી આશરે ૯૦૦ ફીટ ઊંચાઈ પર તેમ જ દરિયાઈ સપાટીથી ૩૨૦૦ ફીટ ઊંચાઈ પર આવેલ છે[].

માર્ગદર્શન

ફેરફાર કરો

આ કિલ્લા પર મનમાડ થી નગરસોલ (Nagarsol) જતા રાજ્ય ધોરીમાર્ગ પર જતાં મનમાડ થી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ અંકાઈ ગામ પાસેથી આરોહણ કરી જવાય છે. તેમ જ મનમાડથી દક્ષિણ-મધ્ય રેલ્વેના યેવલા તરફ જતા રેલ્વે માર્ગ પર સ્થિત અંકાઈ કિલ્લા રેલ્વે સ્ટેશનથી આશરે ૩ કિલોમીટર જેટલા અંતરે અંકાઈ ગામ પહોંચાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. James Fergusson; James Burgess (મે ૨૦૧૩). The Cave Temples of India. Cambridge Library Collection. પૃષ્ઠ 480. ISBN 9781108055529. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "Ankai-Tankai hill forts". Wondermondo. મેળવેલ ડિસેમ્બર ૧૯ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. https://www.maharashtratourism.gov.in/treasures/fort/ankai-tankai-fort[હંમેશ માટે મૃત કડી] મહારાષ્ટ્ર પર્યટન