અંબાડી એટલે હાથી ઉપર બેસવા માટે બનાવેલી બેઠક. આ બેઠક મોટેભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે. તે ચાર સ્તંભ અને ઉપર છત વાળી, મહેલના ઝરૂખાની નાની પ્રતિકૃતિરૂપ હોતી. અમારી નામના માણસે તે શોધી હતી, માટે તેના નામ ઉપરથી તે અંબાડી કહેવાય છે[].

રૂઢીપ્રયોગો

ફેરફાર કરો
  • ઊંટ ઉપર અંબાડી
  • અંબાડીએ બેસી છાણાં વિણાય નહિ
  1. મહારાજા ભગવતસિંહજી (1944–1955). "અંબાડી". શબ્દકોશ/માહિતીકોશ. GujaratiLexicon. મૂળ માંથી 2021-05-18 પર સંગ્રહિત. મેળવેલ 16 ઓગસ્ટ 2013.CS1 maint: date format (link)