અંબુભાઈ પુરાણી પુરસ્કાર

અંબુભાઈ પુરાણી પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા રમત-ગમત ક્ષેત્રમાં અપાતો પુરસ્કાર છે.[૧] આ પુરસ્કારનું નામકરણ અંબુભાઈ પુરાણીના સન્માનમાં કરવામાં આવ્યું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "રમત-ગમત ક્ષેત્ર તેમજ અખાડા પ્રવૃત્તિ દ્વારા યુવાનોમાં નવી પ્રેરણા જગાવી હતી". sandesh.com. મેળવેલ 2020-07-18.