અંશુમન રથ એ હોંગકોંગ ના ક્રિકેટર છે,[૧] અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વર્તમાન કપ્તાન છે. હોંગકોંગમાં જ જન્મેલા ભારતિય મુળના અંશુમનને ક્રિકેટનો વારસો તેમના પિતા તરફથી મળ્યો હતો, નાની ઉંમરથી તેઓએ ક્રિકેટમાં નિપુણતા હાંસલ કરી હતી. ૨૦૧૪થી આંતરાષ્ટ્રિય ક્રિકેટમાં પદાર્પણ કરનાર અંશુમન આજે હોંગકોંગ રાષ્ટ્રિષ ક્રિકેટ ટીમના કપ્તાન છે.[૨][૩]

અંશુમન રથ
અંગત માહિતી
પુરું નામઅંશુમન રથ
જન્મ૫ નવેમ્બર ૧૯૯૭
હોંગકોંગ
બેટિંગ શૈલીડાબા-હાથે
બોલીંગ શૈલીધીમે ડાબા-હાથે સ્પિન
ભાગબેટ્સમેન, વિકેટકિપર
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા એકદિવસી ટી૨૦ પ્રથમશ્રેણી એ શ્રેણી
મેચ ૧૬ 20 5 23
નોંધાવેલા રન 736 321 391 1,060
બેટિંગ સરેરાશ 52.57 18.88 65.16 50.47
૧૦૦/૫૦ 1/6 0/0 0/4 2/8
ઉચ્ચ સ્કોર 143 44 98 143
નાંખેલા બોલ 337 198 164 427
વિકેટો 14 5 7 16
બોલીંગ સરેરાશ 11.92 52.80 16.14 16.12
ઇનિંગમાં ૫ વિકેટો 0 0 0 0
મેચમાં ૧૦ વિકેટો ન/ઉ ન/ઉ 0 ન/ઉ
શ્રેષ્ઠ બોલીંગ 3/22 3/6 4/34 3/22
કેચ/સ્ટમ્પિંગ 4/– 6/– 3/– 5/–
Source: CricketArchive, 18 માર્ચ 2018

સંદર્ભ ફેરફાર કરો

  1. "Story of Anshy Rath a mark of Hong Kong's progress". International Cricket Council. મેળવેલ 9 March 2018.
  2. Kung, Kevin (7 October 2012). "Howzat for talent! Two outstanding teenager cricketers are making names for themselves with the bat and ball in Hong Kong's senior squad". South China Morning Post. મેળવેલ 22 August 2016.
  3. "Hong Kong tour of Australia, 1st ODI: Papua New Guinea v Hong Kong at Townsville, Nov 8, 2014". ESPN Cricinfo. મેળવેલ 8 November 2014.