અનંત ચતુર્થી ભારતમાં ઉજવવામાં આવતો તહેવાર છે, જે ભાદરવા મહિનાની ચૌદસે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે તે ગણેશ ચતુર્થીના ૧૦ દિવસો પછી આવે છે.