અનાબર, જે અનેબ્વોર નામથી ઓળખાય છે, પેસિફિક દેશ નૌરુનો એક જિલ્લો છે.

અનાબર
જિલ્લો
નૌરુ દેશમાં અનાબર જિલ્લો
નૌરુ દેશમાં અનાબર જિલ્લો
અક્ષાંશ-રેખાંશ: 0°31′0″S 166°57′0″E / 0.51667°S 166.95000°E / -0.51667; 166.95000
દેશનૌરુ
સંસદીય ક્ષેત્રઅનાબર
વિસ્તાર
 • કુલ૧.૫ km2 (૦.૬ sq mi)
ઊંચાઇ
૨૫ m (૮૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪૫૨
સમય વિસ્તારUTC +૧૨
ટેલિફોન વિસ્તાર ક્રમ+૬૭૪

અનાબર દેશના ઉત્તરપુર્વમાં આવેલો છે. આ જિલ્લો ૧.૫ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. આ જિલ્લો ૫૦૦ની વસ્તી ધરાવે છે.[૧]