અનેતાન જિલ્લો
અનેતાન પેસિફિક દેશ નૌરુનો જિલ્લો છે. આ જિલ્લો અનેતાન સંસદીયક્ષેત્ર અંતર્ગત આવેલો છે. નૌરુ દેશના રાષ્ટ્રપતિનું આધિકારીક નિવાસસ્થાન આ જિલ્લામાં આવેલું છે.
અનેતાન | |
---|---|
જિલ્લો | |
નૌરુ દેશમાં અનેતાન જિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 0°30′19″S 166°56′33″E / 0.50528°S 166.94250°E | |
દેશ | નૌરુ |
સંસદીયક્ષેત્ર | અનેતાન |
વિસ્તાર | |
• કુલ | ૧ km2 (૦.૪ sq mi) |
ઊંચાઇ | ૨૫ m (૮૨ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૮૭ |
સમય વિસ્તાર | UTC+૧૨ |
ટેલિફોન વિસ્તાર ક્રમ | +૬૭૪ |
ભુગોળ
ફેરફાર કરોઆ જિલ્લો નૌરુના ઉત્તરમાં છે. આ જિલ્લો ૧ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અનેતાન જિલ્લો, નૌરુ દેશનો સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લો લગભગ ૬૦૦ની વસ્તી ધરાવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અનેતાન સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |