અપરા મહેતા (જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૦) ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી છે જે તેમના સવિતા મનસુખ વિરાણીના પાત્રમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી ધારાવાહિક માટે જાણીતા છે.

અપરા મહેતા
જન્મ૧૩ ઓગસ્ટ ૧૯૬૦ Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
જીવન સાથીદર્શન જરીવાલા Edit this on Wikidata

અંગત જીવન

ફેરફાર કરો

૧૯૮૦મા તેમણે ટીવી અને ફિલ્મ અભિનેતા દર્શન જરીવાલા સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી છે. તેઓ અત્યારે જુદા રહે છે. તેમના અંગત જીવનનાં કેટલાક ભાગો "માં એક્સચેન્જ" સોની ટીવીના કાર્યક્રમ હેઠળ જાહેરમાં પ્રકાશિત થયા હતા.

ટેલિવિઝન કાર્યક્રમો

ફેરફાર કરો
  • એક મહેલ હો સપને કા (૧૯૯૭)
  • ક્યુંકી સાસ કભી બહુ થી ‍(૨૦૦૦), સવિતા મનસુખ વિરાણી તરીકે.
  • ખિચડી (૨૦૦૪), મહેમાન કલાકાર
  • સાત ફેરે (૨૦૦૬)
  • કરમ અપના અપના (૨૦૦૬)
  • પરિવાર (૨૦૦૭)
  • ધક ધક ઇન દુબઇ (૨૦૦૭)
  • રાજા કી આયેગી બારાત (૨૦૦૯)
  • સજન રે જૂઠ મત બોલો (૨૦૦૯)
  • હમારી સાસ લીલા (૨૦૧૧)
  • ક્યા હુઆ તેરા વાદા (૨૦૧૨)
  • ગોલમાલ હૈ ભાઇ સબ ગોલમાલ હૈ (૨૦૧૨)
  • ફિરંગી બહુ (સહારા વન) (૨૦૧૩)
  • જમાઇ રાજા (૨૦૧૪)[]
  • યે તેરા ઘર યે મેરા ઘર (૨૦૦૧)
  • ચોરી ચોરી ચૂપકે ચૂપકે ‍‍(૨૦૦૧‌‌)
  • દેવદાસ (૨૦૦૨)
  • જસ્ટ મેરિડ ‍(૨૦૦૭)
  • તીસ માર ખાં ‍(૨૦૧૦)
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-04.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો