અપાચે ઇન્ડિયન

યુ.કે.નો ગાયક અને ડીજે

સ્ટિવન કપૂર (જન્મ ૧૧ મે ૧૯૬૭), જે અપાચે ઇન્ડિયન તરીકે જાણીતો છે, યુનાઇટેડ કિંગડમનો ગાયક, ગીત લેખક અને રેગે ડિસ્ક જોકી છે. તે તેની અનોખી ગાવાની શૈલી માટે જાણીતો છે. આ શૈલી એશિયન, જમૈકન અને અંગ્રેજી સંસ્કૃતિઓના તત્વોનું મિશ્રણ છે.[] અપાચે ઇન્ડિયન ૧૯૯૦ના દાયકામાં યુકેનાં ટોચનાં ગીતોની યાદીમાં સ્થાન બનાવનાર એશિયન કલાકારોમાં સૌથી પહેલો હતો.[]

અપાચે ઇન્ડિયન
  • ૧૯૯૩ નો રીઝર્વેશન્સ યુકે #૩૬[]
  • ૧૯૯૫ મેક વે ફોર ધ ઇન્ડિયન (આઇલેન્ડ/યુનિવર્સલ મ્યુઝિક યુકે) - વિશ્વભરમાં પ્રખ્યાત ગીત "બૂમશાકાલાક" સાથે[]
  • ૧૯૯૭ રીઅલ પીપલ / વાઇલ્ડ ઇસ્ટ (વોર્નર્સ સ્વિડન/સનસેટ રેકોર્ડ્સ)
  • ૨૦૦૦ કર્મા
  • ૨૦૦૫ ટાઇમ ફોર ચેન્જ
  • ૨૦૦૭ સાધુ - ધ મૂવમેન્ટ (ટીપ્સ મ્યુઝિક ઇન્ડિયા)
  • ૨૦૧૨ હોમ રન (યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા)
  • ૨૦૧૩ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ (યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા/સનસેટ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ)
  1. ૧.૦ ૧.૧ Bogdanov, Vladimir, All Music Guide to Hip-hop: The Definitive Guide to Rap & Hip-hop, CA Backbeat Books, 2003, ISBN 0879307595, p. 12
  2. Larkin, Colin (1998) The Virgin Encyclopedia of Reggae, Virgin Books, ISBN 0-7535-0242-9, p.13
  3. Roberts, David (૨૦૦૬). British Hit Singles & Albums (19th આવૃત્તિ). London: Guinness World Records Limited. પૃષ્ઠ ૨૬. ISBN 1-904994-10-5.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો