અમર ચિત્ર કથા
અમર ચિત્ર કથા ભારતમાંથી પ્રગટ થતી "કોમીક" વાર્તાઓના પુસ્તકો છે જે મોટાભાગે ધાર્મીક કથાઓ, લોક કથાઓ, ઐતિહાસીક પાત્રોની જીવનકથા અને લોકવાર્તાઓ ઉપર આધારીત હોય છે.
Parent company | અમર્ ચિત્ર કથા પ્રાઈવેટ લિમિટેડ |
---|---|
Status | સક્રીય |
Founded | ૧૯૬૭ |
Founder | અનંત પૈ |
Country of origin | ભારત |
Headquarters location | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
Key people | વિજય્ સંપથ (CEO) |
Publication types | |
Fiction genres |
અમર ચિત્ર કથાની સ્થાપના ઈ.સ. ૧૯૬૭ માં અનંત પૈ દ્વારા મુંબઈમાં થઈ હતી. અત્યાર સુધીમાં અમર ચિત્ર કથા દ્વારા ૪૦૦થી પણ વધારે વિષયો ઉપર ૨૦ કરતા પણ વધુ ભાષાઓમાં ૧૦ કરોડથી પણ વધારે નકલનું વેચાણ થયેલ છે.[૧] અમર ચિત્ર કથામાં બાળકોને દેશના સાંસ્ક્રુતિક, ઐતિહાસિક અને લોક કથાઓને લગતી વાર્તાઑ અને પ્રસંગો સરળ ભાષામા "કોમિક" પટ્ટીના માધ્યમ દ્વારા સચોટ રીતે વાર્તાસ્વરુપે કહેવામાં આવે છે જે નવી પેઢીના યુવા વાચકોને આંપણા વૈવિધ્યપુર્ણ વારસાથી પરિચિત કરાવે છે. અમર ચિત્ર કથા દ્વારા હાલમાં બાળકો માટે ટીંકલ પઠવાડીકનુ પણ પ્રકાશન થાય છે.