અમિતાભ બચ્ચન ધોધ (વાસ્તવિક નામ: ભેવમા ધોધ) ભારત દેશના સિક્કિમ રાજ્યના ઉત્તર સિક્કિમ જિલ્લામાં ચુંગથાંગ થી યુમથાંગ ખીણપ્રદેશના લાચુંગ જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.[]

અમિતાભ બચ્ચન ધોધ અથવા ભેવમા ધોધ

આ એક સૌથી ઊંચો ધોધ છે, એમ પ્રવાસીઓને સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી ડ્રાઈવર અથવા માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ગુગલ શોધ દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.

  1. "Been to Amitabh Bachchan waterfall in Sikkim, even Big B is shocked". Shriaya Dut. Tribune India. 31 August 2019.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો