અલાદી રામક્રિષ્નન

ભારતીય ભૌતિકવિજ્ઞાની

અલાદી રામક્રિષ્નન (૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૭ જૂન ૨૦૦૮) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ચેન્નઈમાં ઇન્સ્ટટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સ (Matscience)ના સ્થાપક હતા. તેમણે કણ્વીય ભૌતિકશાસ્ત્ર, શ્રેણિકોના અંકગણન અને સાપેક્ષવાદના ખાસ સિદ્ધાંત તેમજ ક્વોન્ટમ સિદ્ધાંતમાં યોગદાન આપ્યું હતું.

અલાદી રામક્રિષ્નન
Alladi1959.jpg
અલાદી રામક્રિષ્નન
જન્મની વિગત૯ ઓગસ્ટ ૧૯૨૩
મદ્રાસ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ૭ જૂન ૨૦૦૮ (૮૫ વર્ષ)
ગેઇન્સવિલે, ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થામદ્રાસ યુનિવર્સિટી, TIFR, યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર
પ્રખ્યાતકણ્વીય ભૌતિકશાસ્ત્ર, શ્રેણિકોના અંકગણન અને સાપેક્ષવાદના ખાસ સિદ્ધાંત તેમજ ક્વોન્ટમ સિદ્ધાંત
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓમદ્રાસ યુનિવર્સિટી, ઇન્સ્ટટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સ
ડોક્ટરલ સલાહકારએમ. એસ. બાર્ટલેટ્ટ
ડોક્ટરલ વિદ્યાર્થીઓએ.પી. બાલાચંદ્રન
અન્ય નોંધપાત્ર વિદ્યાર્થીઓ..
પ્રભાવસી. વી. રામન, હોમી ભાભા