અલ્લૂ અર્જુન

ભારતીય અભિનેતા

અલ્લૂ અર્જુન (તેલુગુ:అల్లు అర్జున్) એ એક ભારતિય અભિનેતા છે, તેઓ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.[૧] અલ્લૂ અર્જુન નિર્માતા અલ્લૂ અરવિંદના પુત્ર છે, જોકે અન્ય નોંધપાત્ર સંબંધીઓમાં કાકા ચિરંજીવી અને પવન કલ્યાણ અને પિતરાઈ ભાઈ રામચરણ તેજા છે.

અલ્લૂ અર્જુન
Allu Arjun at 62nd Filmfare awards south.jpg
જન્મની વિગત8 એપ્રિલ 1983
ચેન્નઈ, તામિલનાડુ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયફિલ્મ અભિનેતા, નૃત્યાંગ
પુરસ્કારોફિલ્મફેર સાઉથ, નંદી એવોર્ડ્સ, સિનેમા એવોર્ડ્સ

વિજેતા ફિલ્મમાં બાલકલાકાર તરીકે અને ડેડી ફિલ્મમાં નૃત્યાંગ તરીકે કામ કર્યા બાદ, ગંગોત્રી ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી ની શરુઆત કરી.[૨][૩] ત્યારબાદ તેમને સુકુમારની પ્રથમ ફિલ્મ આર્યા માં મુખ્ય અભિનેતા તરીકે જોડાયા હતા.[૪][૫] આર્યા. ની તેમની ભુમિકાએ તેમને ફિલ્મફેર બેસ્ટ તેલુગુ એક્ટર માટે નોમિનેશન અપાવ્યુ હતુ અને નંદી એવોર્ડ્સ સેરેમની માં તેમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અપાયો હતો, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટર જ્યુરી ના બે સિનેમા એવોર્ડ્સ પણ મલ્યા હતા.[૬] અને તે ફિલ્મને પણ ખુબ સફલતા મલી હતી.[૭]

ત્યારબાદ તેમણે વી.વી.વિનાયક ની બન્ની ફિલ્મમાં કાૅલેજ વિદ્યાર્થીની ભુમિકા કરી હતી, જેમાં તેમના અભિનય અને નૃત્યને વખાણાયા હતા.[૮] એ પછીની તેમની ફિલ્મ એ.કરુણાકરણની હેપ્પી હતી.[૯] તમણે ત્યારબાદ પુરી જગન્નાથની દેશમુદુરુ માં પણ અભિનય ક્યો હતો.[૧૦] તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેઓ ખુબ પ્રસિદ્ધ કલાકાર છે, તેમણે અત્યારસુધી પાંચ ફિલ્મફેર દક્ષિણ એવોર્ડ્સ અને બે નંદી એવોર્ડ્સ જીત્યા છે.

6 માર્ચ 2011 ના રોજ તેમણે સ્નેહા રેડ્ડી સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.[૧૧] તેમને અયાન નામે એક પુત્ર અને અરહા નામની એક પુત્રી છે. 2016માં તેમણે 800 જ્યુબિલી નામની નાઈટક્લબ શરુ કરી છે.[૧૨]

ફિલ્મોની યાદીફેરફાર કરો

વર્ષ ફિલ્મ ભુમિકા
2002 ડેડી ગોપી
2003 ગંગોત્રી સિમ્હાદ્રી
2004 આર્યા આર્યા
2005 બન્ની બન્ની
2006 હેપ્પી બન્ની
2007 દેશમદુરુ બાલા ગોવિંદ
2008 પરુગુ કૃષ્ણા
2009 આર્યા 2 આર્યા
2010 વરુદુ સંદીપ
વેદમ્ આનંદ (કેબલ) રાજૂ
2011 બદ્રીનાથ બદ્રીનાથ
2013 ઈદ્દરમૈયલતો સંજુ

સંદર્ભોફેરફાર કરો

 1. "Forbes 2015 Celeb 100: Mahesh, Kamal, Rajini, Suriya, Rajamouli, Prabhas, Kajal, Shruti make it to list". International Business Times, India Edition. Retrieved 2015-12-12. Check date values in: |accessdate= (મદદ)
 2. A. S., Sashidhar (28 March 2003). "Review : Gangothri". Sify. the original માંથી 14 March 2015 પર સંગ્રહિત. Retrieved 14 March 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 3. "Gangotri 100 days centers". idlebrain.com. the original માંથી 24 September 2015 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 4. "Arya – A cocktail of fun and more fun". IndiaGlitz. Retrieved 10 May 2004. Check date values in: |accessdate= (મદદ)
 5. "Movie review – Arya". idlebrain.com. Retrieved 7 May 2004. Check date values in: |accessdate= (મદદ)
 6. "`Anand' walks away with six Nandi awards". The Hindu. 10 October 2005. the original માંથી 14 March 2015 પર સંગ્રહિત. Retrieved 14 March 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 7. "Allu Arjun's favourite film is Arya". The Times of India. 9 May 2014. the original માંથી 14 March 2015 પર સંગ્રહિત. Retrieved 14 March 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 8. "Movie review – Bunny". idlebrain.com. Retrieved 6 April 2005. Check date values in: |accessdate= (મદદ)
 9. "Happy – Study of love". IndiaGlitz. Retrieved 28 January 2006. Check date values in: |accessdate= (મદદ)
 10. "Desamuduru – Allu Arjun is now a macho man". IndiaGlitz. Retrieved 12 January 2007. Check date values in: |accessdate= (મદદ)
 11. "Allu Arjun's starry wedding". The Times of India. Retrieved 8 March 2011. Check date values in: |accessdate= (મદદ)
 12. "Allu Arjun Into Night Club Business". 25 July 2016. Check date values in: |date= (મદદ)