અલ જઝીરા અન્ય જાણીતા નામે જઝીરા સેટેલાઈટ ચૅનલ[]કતાર દેશની સરકારી નિવેષ અંતર્ગતની એક સમાચાર સંસ્થા છે, જેનું મુખ્યમથક દોહા શહેરમાં આવેલું છે,[][][] આ ચેનલનું સંચાલન અલ જઝીરા મિડિયા નેટવર્ક નામની સંસ્થા કરે છે. આ ચેનલ શરુઆતમાં અરબી ભાષામાં સમાચાર અને સમસામાયિક ઘટનાઓ દર્શાવતી ચેનલ તરીકે કરાયો હતો, આ ચેનલનું પ્રસારણ ૧ નવેમ્બર ૧૯૯૬ રોજ શરુ કરાયું હતું. ૨૦૦૬થી આ ચેનલનું અંગ્રેજી સંસ્કરણ પણ શરુ કરાયું છે. આંતકવાદી સંગઠન અલ કાયદાના સમાચારો પ્રસારિત કરવા બદલ આ ચેનલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે, છતાં પણ આજે આ ચેનલ વિશ્વમાં સૌથી વધુ જોવાતી સમાચાર ચેનલોમાંની એક બની છે. ભારતમાં પણ ડિશ ટીવી નેટવર્ક દ્વારા આ ચેનલ પ્રસારિત કરાય છે.


અલ જઝીરા(الجزيرة‎) એ અરબી ભાષાનો એક શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ ટાપુ, દ્વિપ કે ભુમી એવો થાય છે.

  1. "FAQ – What does "Al Jazeera" mean?". Al Jazeera America. મેળવેલ 10 Oktober 2015. The name "Al Jazeera" means "peninsula." Check date values in: |access-date= (મદદ)
  2. Whitaker, Brian (7 Februarie 2003). "Battle station". The Guardian. Londen. મેળવેલ 26 Augustus 2011. Check date values in: |access-date= and |date= (મદદ)
  3. Oren Kessler. "The Two Faces of Al Jazeera". Middle East Forum. મેળવેલ 16 Junie 2015. Check date values in: |access-date= (મદદ)
  4. Al Jazeera: The Most-Feared News Network, http://www.brookings.edu/research/articles/2013/06/15-al-jazeera-news-network-world-arab-eyes-telhami