આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ
વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફના સ્થાપના દિવસના ઉપલક્ષ ઉજવણી
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (આઇડીએસએલ) દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ બધિર આંતરરાષ્ટ્રીય સપ્તાહની સાથે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ | |
---|---|
બીજું નામ | IDSL |
ઉજવવામાં આવે છે | વિશ્વભરમાં |
પ્રકાર | રાષ્ટ્રીય |
શરૂઆત | September 23, 2018 |
તારીખ | ૨૩ સપ્ટેમ્બર |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | બધિર આંતરરાષ્ટ્રીય સપ્તાહ |
૨૩મી સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ રચાયેલા વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફના સ્થાપનાદિવસના ઉપલક્ષમાં આ તારીખની ઉજવણી માટે પસંદગી કરવામાં આવી હતી.[૧][૨]
ઉજવણીના વિષય
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "United Nations declared 23 September as International Day of Sign Languages - WFD". WFD. મેળવેલ 2017-12-24.
- ↑ "Third Committee Approves 16 Drafts with Friction Exposed in Contentious Votes on Glorification of Nazism, Cultural Diversity, Right to Development ! Meetings Coverage and Press Releases". UN. મેળવેલ 2017-12-24.
- ↑ "Announcement". WFD. મેળવેલ 2021-09-22.
- ↑ "Announcement: Sub-themes of the International Week of the Deaf - WFD". WFD. મેળવેલ 2019-09-24.
- ↑ "International Day of Sign Languages and International Week of the Deaf 2018 - WFD". WFD. મેળવેલ 2018-07-17.