ઇન્ફોસિટી (ગાંધીનગર)

ગાંધીનગરમાં આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક

ઇન્ફોસિટી, ગાંધીનગરગાંધીનગરમાં આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક (STP) છે.

૧૯૮૬માં ભારતમાં વધતી જતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો, જે કારણે ગાંધીનગરમાં પણ આવા પાર્કની સ્થાપના થઇ હતી.[૧]

સંદર્ભફેરફાર કરો

  1. "Software Technology Parks of India, Gandhinagar". Gnr.stpi.in. 27 April 2010. Retrieved 26 July 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
    આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.