ઇસ પ્યાર કો ક્યા નામ દું?
ઇસ પ્યાર કો ક્યા નામ દું?([इस प्यार को क्या नाम दूं] Error: {{Lang-xx}}: text has italic markup (help)) સ્ટાર પ્લસ પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે.આ ધારાવાહીક ની શરુઆત ૬ જૂન ,૨૦૧૧ ના રોજ થઇ હતી.આ ધારાવાહીકે શરુઆતથી જ ભારતીય સામાન્ય મનોરંજન ચેનલ પર પ્રસારીત થતી ટોપ ટેન દૈનિક ધારાવાહીકોમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.[૧][૨][૩]તદઉપરાંત,ધારાવાહીક વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે.ધારાવાહીકના પ્રમુખ અભિનેતા બરૂન સોબ્તીના અણધાર્યા ચાલ્યા જવાથી ધારાવાહીક ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ પુર્ણ કરી દેવામાં આવી હતી.[૪]
ઇસ પ્યાર કો ક્યા નામ દું? Iss Pyaar Ko Kya Naam Doon? इस प्यार को क्या नाम दूं What Can I Call This Love? | |
---|---|
ચિત્ર:IPKKND logo - StarPlus.in.jpg Logo of Iss Pyaar Ko Kya Naam Doon? | |
પ્રકાર | રોમાન્સ |
લેખક | વેદ રાજ સુધીર કુમાર ગૌતમ હેગડે જાનકી હીતેશ કેવલ્યા |
દિગ્દર્શક | અર્શદ ખાન લલિત મોહન |
કલાકારો | બરૂન સોબ્તી સનાયા ઇરાની |
પાશ્વ સંગીતકાર | રાજુ સિંઘ |
પ્રારંભિક પાશ્વગીત | "ઇસ પ્યાર કો ક્યા નામ દું?" |
મુળ દેશ | ભારત |
ભાષા | હિન્દી |
એપિસોડની સંખ્યા | ૩૯૮ |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | ગુલ ખાન નીસ્સાર પરવેઝ રાજેશ ચઢ્ઢા |
સ્થળ | દિલ્હી લખનઉ |
Cinematography | હ્રિશિકેશ ગાંધી |
કેમેરાનો ઉપયોગ | મલ્ટી કેમેરા |
સમય | ૨૨ મિનિટ |
નિર્માતાકંપની/કંપનીઓ | 4 લાયન્સ ફિલ્મસ IMRC એન્ટરટેઇનમેન્ટ પાંગલોસીઅન એન્ટરટેઇનમેન્ટ |
પ્રસારણ | |
મૂળ ચેનલ | સ્ટાર પ્લસ |
ચિત્ર પ્રકાર | 720i (SDTV) 1080i (HDTV) |
પ્રથમ પ્રસારણ | ૬ જૂન ,૨૦૧૧ – ૩૦ નવેમ્બર, ૨૦૧૨ |
બાહ્ય કડીઓ | |
અધિકૃત વેબસાઇટ |
પ્લોટ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Love on pause mode in telly soaps". Times of India. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2012.
- ↑ "The pecking order". Live Mint. મેળવેલ 18 February 2012.
- ↑ "Iss Pyaar Ko... completes a year and more drama to unfold". Times Of India. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-09. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Awaasthi, Kavita (November 28, 2012). "Barun Sobti quits Iss Pyaar Ko Kya Naam Doon, channel decides to end show". Mumbai. Hindustan Times. મૂળ માંથી ડિસેમ્બર 2, 2012 પર સંગ્રહિત. મેળવેલ December 05, 2012. Check date values in:
|access-date=
(મદદ)