ઉત્સવ
ઉત્સવ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે, આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિશિષ્ટ વિધિ, ઓચ્છવ, મંગળ સમય; શુભ પ્રસંગ; સારો અવસર.[૧]
વ્યુત્પત્તિ
ફેરફાર કરો"ઉત્સવ" શબ્દમાં ’ઉત્’ = દૂર કરવું, હટાવવું અને ’સવ’ = દુન્યવી દુ: ખ કે વિષાદ. આમ "દુઃખ કે વિષાદને દૂર કરનાર" એવો અર્થ થાય છે.[૨]
ભગવદ્ગોમંડલમાં આપેલા અર્થ પ્રમાણે, ’ઉદ્’ = વધારે અને ’સ્’ = ઉત્તેજવું. આમ વધારે ઉત્તેજનાર, ઉત્સાહ વધારનાર, એટલે ઉત્સવ.[૧]
સંદર્ભો
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ઉત્સવ સંબંધિત માધ્યમો છે.