ઉદયપુર
ઉદયપુર અથવા ઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક શહેર છે. ઉદયપુરમાં ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
ઉદયપુર | |
---|---|
શહેર | |
ઉપરથી નીચે: સાંજના સમયે શહેરનો દેખાવ, સીટી પેલેસ સંકુલ | |
અન્ય નામો: "તળાવોનું શહેર" | |
અક્ષાંશ-રેખાંશ: 24°35′N 73°41′E / 24.58°N 73.68°E | |
દેશ | India |
રાજ્ય | રાજસ્થાન |
જિલ્લો | ઉદયપુર |
સ્થાપક | રાણા ઉદયસિંહ દ્વિતિય |
સરકાર | |
• માળખું | ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિસ્તાર | |
• શહેર | ૬૪ km2 (૨૫ sq mi) |
ઊંચાઇ | ૪૨૩ m (૧૩૮૮ ft) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• શહેર | ૪,૫૧,૧૦૦ |
• મેટ્રો વિસ્તાર | ૪,૭૪,૫૩૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૧૩૦૦૧-૩૧૩૨૦૪ |
ટેલિફોન કોડ | +૯૧-૨૯૪ |
વાહન નોંધણી | RJ-27 |
વેબસાઇટ | www |
ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાને કારણે અહીં સહેલાણીઓની ભીડ લગભગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત અહીંના મહેલો, તળાવો અને અન્ય રાજવી સ્થાપત્યો તેમ જ રાજસ્થાની સંસ્કૃતિને લગતી વસ્તુઓનું બજાર પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Udaipur City" (PDF).
- ↑ "Udaipur City Census 2011 data". Census2011. મેળવેલ 22 December 2017.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ઉદયપુર સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |