ઉન્નત પ્રૌદ્યોગિકી રક્ષા સંસ્થાન

ઉન્નત પ્રૌદ્યોગિકી રક્ષા સંસ્થાન (અંગ્રેજી: Defence Institute of Advanced Technology) ભારતમાં સંરક્ષણ તકનીકી શિક્ષણમાં અગ્રણી સંસ્થાન છે. આ સંસ્થાનું વિત્ત-સંચાલન સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે. આ સંસ્થા પુણે, મહારાષ્ટ્રના ખડકવાસલા બંધ નજીક "ગિરિનગર" વિસ્તારમાં આવેલી છે.

ઉન્નત પ્રૌદ્યોગિકી રક્ષા સંસ્થાન
ભૂતપૂર્વ નામો
ઇન્સ્ટિટ્યુટ ઓફ અર્મામેન્ટ સ્ટડીઝ (૧૯૫૨-૧૯૬૭)
ઇન્સ્ટિટ્યુટ ઓફ અર્મામેન્ટ ટેકનોલોજી (૧૯૬૭-૨૦૦૬)
પ્રકારડીમડ્ યુનિવર્સિટી
સ્થાપના૧૯૫૨
કુલપતિ(માનદ) નિર્મલા સીતારામન, રક્ષા મંત્રી, ભારત સરકાર
ઉપકુલપતિડો. સુરેન્દ્ર પાલ[]
સ્થાનપુણે, મહારાષ્ટ્ર, ભારત
18°25′27″N 73°45′30″E / 18.42417°N 73.75833°E / 18.42417; 73.75833
વેબસાઇટwww.diat.ac.in