ઉરણ ગેસ ટર્બાઈન ઊર્જા મથક

ભારત દેશ નું એક ગેસ આધારિત થર્મલ ઊર્જા મથક

ઉરણ ગેસ ટર્બાઇન ઊર્જા મથક એ એક ગેસ આધારિત થર્મલ ઊર્જા મથક છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં રાયગડ જિલ્લામાં ઉરણ ખાતે આવેલ છે. આ પાવર પ્લાન્ટ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની (Mahagenco) દ્વારા સંચાલિત છે.[]

આ ઊર્જા મથકની સ્થાપિત ક્ષમતા ૬૭૨ મેગાવોટ (૪x૧૦૮ મેગાવોટ, ૨x૧૨૦ મેગાવોટ) જેટલી છે.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "MahaGenco may put Uran plant expansion on hold". dna. મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૫.
  2. cctindia. ": Uran Gas Turbine Power Station (Major India Gas Power Plants)". મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
  3. cctindia. "Major Thermal Plants". મૂળ માંથી 2016-06-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૫.