એરલિફ્ટ (ફિલ્મ)
એરલિફ્ટ ૨૦૧૬ની ભારતીય યુદ્ધ રોમાંચક રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત ફિલ્મ અને અગત્યની ભૂમિકામાં અક્ષય કુમાર, નિમરત કૌર, પૂરબ કોહલી અને લેના અભિનેતા તરિકે છે. રાજા કૃષ્ણ મેનન દ્વારા લખવામાં અવેલ સ્ક્રિપ્ટ, જે સમગ્ર યુદ્ધ ઘટનાનો અભ્યાસ કર્યા પછી વિચાર વિકસાવે છે, અને જે તેમણે ત્યારબાદ વિસ્તૃત કરી હતી. આ ફિલ્મ રણજિત કટ્યાલ (અક્ષય કુમાર), એક કુવૈત આધારિત ઉદ્યોગપતિ, ઇરાક પ્રમુખ સદ્દામ હુસૈનના શાસન દરમિયાન થયેલ ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન કુવૈત આધારિત ભારતીયોનું વિરેચન કરી એક મોટી બિન-લશ્કરી કામગીરી હાથ ધરે છે.
એરલિફ્ટ | |
---|---|
દિગ્દર્શક | રાજા કૃષ્ણ મેનન |
લેખક |
|
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | પ્રિયા શેઠ |
સંપાદન | હેમંતી સરકાર |
સંગીત | |
નિર્માણ |
|
વિતરણ | પ્રતિક એન્ટરટેનમેન્ટ |
રજૂઆત તારીખો | ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (દુબઇ), ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ (ભારત) |
અવધિ | ૧૨૫ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | હિન્દી |
બજેટ | ₹૩૦ crore (US$૩.૯ million) |
બોક્સ ઓફિસ | અંદાજિત ₹૧૩૮.૧૫ crore (US$૧૮ million) (૭ દિવસ વિશ્વભરમાં કુલ) |
ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી ફેબ્રુઆરી ૨૦૧૫ માં શરૂ થઈ ગઈ હતી અને ભારત અને સંયુક્ત આરબ અમીરાત માં થઈ હતી, અને એક આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ₹ ૩૦ કરોડ (યુ.એસ. $ ૪.૪ મિલિયન) ના બજેટ સાથે, આ ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ ના દિવસે વિશ્વભરમાં પ્રકાશિત થઈ હતી. ફિલ્મના માર્કેટિંગએ ફિલ્મના પ્રમોશનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફ્લાઈટ કંપની એર ઇન્ડિયાના સહયોગથી, જેણે યુદ્ધ દરમિયાન વિક્રમજનક સંખ્યાના ભારતીયનું વિરેચન કરીને એક મુખ્ય યોગદાન અપ્યું હતું.
કાસ્ટ
ફેરફાર કરો- રણજિત કટ્યાલ તરિકે અક્ષય કુમાર
- અમ્રિતા કટ્યાલ તરિકે નિમરત કૌર
- તાસનીમ તરીકે ફેરીના વઝિર
- મેજર ખલફ બીન ઝાય્દ તરિકે ઈનમુલહક
- દીપ્તિ જયરજન તરિકે લિના
- ઇબ્રાહિમ દુર્રાની તરીકે પૂરબ કોહલી
- જ્યોર્જ કુટ્ટી તરીકે પ્રકાશ બેલાવડી
- સંજીવ કોહલી તરીકે કુમુદ મિશ્રા
- પૂનાવાલા તરીકે કાઇઝાદ કોટવાલ
- કુરિયન તરીકે નિનંદ કામત
- બાઉજી તરીકે અરુણ બાલી
- વિદેશ પ્રધાન તરીકે સુરેન્દ્ર પાલ
- સિમરન (સિમૂ) તરીકે અબિદા હુસૈન
પ્રકાશન
ફેરફાર કરોબોક્સ ઓફિસ આંકડા
ફેરફાર કરોએરલિફ્ટ ભારતમાં ૧,૮૦૦ થી ૨,૦૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી, સરખામણીમાં ક્યા કૂલ હૈં હમ ૩ ૨,૦૦૦ થી ૨,૫૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી. વિદેશમાં, મધ્ય પૂર્વ સહિત, આ ફિલ્મ ૨૧ જાન્યુઆરીએ ૭૦ સ્ક્રિનોમાં રજૂ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે ₹૧૨.૩૫ crore (US$૧.૬ million) અને બીજા દિવસે ₹૨૬.૩૫ crore (US$૩.૫ million)ની કમાણી કરી હતી.
કુવૈતી પ્રતિબંધ
ફેરફાર કરોશરૂઆતમાં જ્યારે પ્રકાશન થવાની હતી, ત્યારે એરલિફ્ટને કુવૈતના સિનેમાઘરોમાં પ્રતિબંધ કરવામાં આવ્યું હતું કોઈ અપ્રગટ કરણોથી.
સંગીત
ફેરફાર કરોએરલિફ્ટ માટે સાઉન્ડટ્રેક અમલ મલિક અને અંકિત તિવારી દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું અને આ ગીતો કુમાર દ્વારા લખવામાં આવ્યા હતા. પ્રથમ ગીત "સોચ ના સેક" ૧૭ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ ટી-સીરિઝ સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું હતું. ૫ ગાયન સહિત સંપૂર્ણ સાઉન્ડટ્રેક આલ્બમ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવમાં આવ્યું હતું. સંગીત અધિકારો ટી-સીરિઝ દ્વારા હસ્તગત કરવામાં આવે છે.
Untitled | |
---|---|
ક્રમ | શીર્ષક | ગીત | સંગીત | Singer(s) | અવધિ |
---|---|---|---|---|---|
1. | "સોચ ના સેક" | કુમાર | અમલ મલિક | અરિજીત સિંહ, તુલસી કુમાર, અમલ મલિક | ૦૪:૪૦ |
2. | "દિલ ચિઝ તૂજે દેદી" | કુમાર | અંકિત તિવારી | અંકિત તિવારી, અરિજીત સિંહ | ૦૪:૩૧ |
3. | "મેરા નાચન નૂ" | કુમાર | અમલ મલિક | બ્રિજેશ સાંડિલ્ય, દિવ્યા કુમાર, અમલ મલિક | ૦૩:૪૨ |
4. | "તુ ભુલા જિસે" | કુમાર | અમલ મલિક | કે.કે. | ૦૪:૩૧ |
5. | "સોચ ના સેક (એકલ ગાયન)" | કુમાર | અમલ મલિક | અરિજીત સિંહ | ૦૪:૪૧ |
કુલ અવધિ: | 22:14 |