ઓમાન
ઓમાન અરબી પ્રાયદ્વીપ ના અગ્નિ ભાગમાં સ્થિત એક દેશ છે. આ સાઉદી અરેબિયા ની પૂર્વ અને દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર ની સીમા થી લાગેલો છે. સંયુક્ત અરબ અમીરાત આની વાયવ્યમાં સ્થિત છે.
سلطنة عُمان ઓમાનની સલ્તનત | |
---|---|
સૂત્ર: કોઈ નહીં | |
રાષ્ટ્રગીત: Nashid as-Salaam as-Sultani | |
![]() | |
રાજધાની and largest city | મસ્કત |
અધિકૃત ભાષાઓ | અરબી |
લોકોની ઓળખ | ઓમાની |
સરકાર | પૂર્ણ રાજશાહી |
સ્વતન્ત્રતા | |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• મધ્ય ૨૦૦૬ અંદાજીત | ૨,૫૭૭,૦૦૦ (૧૩૯ મો) |
• ૨૦૦૩ વસ્તી ગણતરી | ૨,૩૪૧,૦૦૦ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૬૧.૬૫૮ બિલિયન (-) |
• Per capita | $૨૩,૯૮૭ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૫૮ મો |
ચલણ | રિયાલ (OMR) |
સમય વિસ્તાર | UTC+૪ |
• ઉનાળુ (DST) | UTC+૪ |
ટેલિફોન કોડ | ૯૬૮ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .om |
ઓમાન ની કુલ જનસંખ્યા ૨૫ લાખ ની આસપાસ છે અને અહીં બાહરથી આવીને રહવા વાળા (આપ્રવાસિઓ) ની સંખ્યા ઘણી છે. લગભગ પૂરી જનસંખ્યા મુસ્લિમ છે જેમાં ઇબાદિયોં ની સંખ્યા સૌથી અધિક છે .
ઇતિહાસફેરફાર કરો
ઈસાપૂર્વ છઠી સદી થી લઈ સાતમી સદી ના મધ્ય સુધી અહીં ઈરાન (ફ઼ારસ)ના ત્રણ વંશોં નું શાસન રહ્યું - હખ઼ામની, પાર્થિયન અને સાસાની. સાતમી સદીમાં મુહમ્મદ સાહેબ ના જીવનકાળમાં જ ઓમાનમાં ઇસ્લામનું આગમન થઈ ગયું હતું . સન્ ૧૫૦૮-૧૬૪૮ સુધી અહીં પોર્ટુગીઝ ઉપનિવેશ હતું જે વાસ્કોડિગામા દ્વારા ભારત ની શોધ કરાયા બાદ સમુદ્રી રસ્તા પર નિયંત્રણ માટે બનાવેલ હતું . પોર્ટુગલ પર સ્પેનનો અધિકાર બાદ પોર્ટુગલ (વલંદા)ઓને પાછું જાવું પડ્યું . આ બાદ ઓમાનિઓએ પૂર્વી અફ્રીકી તટીય પ્રદેશોંથી પણ પોર્ટુગલ (વલંદા)ને મારી ભગાવ્યાં.
વિભાગફેરફાર કરો
ઓમાનમાં ૫ પ્રદેશ (મિંતક઼ા) અને ૪ શાસકીય પ્રખંડ છે -
વિલાયત | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
પ્રદેશ (મિન્તક઼ા) | ||||||||
૧ | અદ દાખ઼િલિયા | منطقة الداخلية | નિજ઼વા | ૩૧ ૯૦૦ | ૨૬૭ ૧૪૦ | ૮ | ||
૩ | અલ બતિના | منطقة الباطنة | સુહર | ૧૨ ૫૦૦ | ૬૫૩ ૫૦૫ | ૧૩ | ||
૫ | અલ વુસ્તા | المنطقة الوسطى | છેમા | ૭૯ ૭૦૦ | ૨૨ ૯૮૩ | ૪ | ||
૬ | અશ શર્કિયા | المنطقة الشرقية | સુર | ૩૬ ૮૦૦ | ૩૧૩ ૭૬૧ | ૧૧ | ||
૨ | અદ ધરિયા | منطقة الظاهرة | Ibri | ૩૭ ૦૦૦૧) | ૧૩૦ ૧૭૭ | ૩ | ||
પ્રખંડ (મુહાફ઼જ઼દા) | ||||||||
૯ | મસ્કટ | محافظة مسقط | સીબ | ૩ ૫૦૦ | ૬૩૨ ૦૭૩ | ૬ | ||
૮ | મુસનનદામ | محافظة مسندم | ખ઼સાબ | ૧ ૮૦૦ | ૨૮ ૩૭૮ | ૫ | ||
૭ | ધોપર | محافظة ظفار | સલાલાહ | ૯૯ ૩૦૦ | ૨૧૫ ૯૬૦ | ૯ | ||
૪ | અલ બુરાયમી | محافظة البريمي | અલ બુરાયમી | ૭ ૦૦૦૧) | ૭૬ ૮૩૮ | ૩ | ||
Total | ઓમાન | سلطنة عمان | મસ્ક઼ટ | ૩૦૯ ૫૦૦ | ૨ ૩૪૦ ૮૧૫ | ૬૨ | ||
૧)Al Buraymi was created from parts of Ad Dhahirah on ૧૫ October ૨૦૦૬ by Royal Decree ૧૦૮ |
બાહરી કડીઓફેરફાર કરો
- Omani Ministry of Foreign Affairs
- Omani Ministry of Information
- Omani Ministry of Higher Education
- Omani Ministry of Education
- Omani Ministry of Manpower
- General information
- al-Bab - Oman
- ApexStuff.com - An informative site on Oman and Tourism
- Encyclopaedia Britannica, Oman - Country Page
- BBC News Country Profile - Oman
- CIA World Factbook - Oman
- Oman Essentials - A quick look at the Sultanate of Oman
- Congressional Research Service (CRS) Reports regarding Oman
- Lonely Planet - Oman
- Nizwa.NET
- Open Directory Project - Oman directory category
- US State Department - Oman includes Background Notes, Country Study and major reports
- Yahoo! - Oman directory category
- World Arab, Arts, Architecture and Design Design Compeition, Events, Arts and Forum
- Other
- OmaniaNet, a very popular forum in Oman this website was closed by the Omani authorities in November ૨૦૦૬ pending investigations
- and in English
- Andy Carvin's Oman Photo Gallery
- Middle East Public Relations Association (MEPRA)
- Petroleum Development Oman
- newsBriefsOman
- Oman Photo Gallery
- [૧]