કડોલી રજવાડું એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક ગામ અને ભૂતપૂર્વ બિન-સલામી રજવાડું હતું.

આ એક લઘુ રજવાડુ હતું જેમાં એક ગામ અને બીજું એક અન્ય ગામ શામિલ હતું. આ રજવાડું મહી કાંઠા એજન્સીના સબેર કાંઠા થાણા હેઠળ આવતું હતું. આ રજવાડાના શાસકો બિનક્ષેત્રાધિકારી હતા.[][][][]

૧૯૦૧ માં વસ્તીગણતરી અનુસાર તેની સંયુક્ત વસ્તી ૯૩૧ ની હતી. રાજ્યની વાર્ષિક આવક રૂપિયા ૩૭૮૧ હતી (૧૯૦૩-૦૪ ના સમયગાળામાં, મુખ્યત્વે જમીન મહેસૂલ દ્વારા). તેમાંથી તેઓ વડોદરાના ગાયકવાડના વડોદરા રાજવાડાને ૫૧૩ રૂપિયાની ખંડણી અને ઇડર રજવાડાને ૯૩ રૂપિયાની ખંડણી ચુકવતા હતા.[]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha (અંગ્રેજીમાં). Printed at the Government Central Press. 1880.
  2. Lethbridge, Sir Roper (2005). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated of the Indian Empire (અંગ્રેજીમાં). Aakar Books. ISBN 9788187879541.
  3. Jhala, Jayasinhji (2018-07-19). Genealogy, Archive, Image: Interpreting Dynastic History in Western India, c. 1090-2016 (અંગ્રેજીમાં). Walter de Gruyter GmbH & Co KG. ISBN 9783110601299.
  4. Singhji, Virbhadra (1994). The Rajputs of Saurashtra (અંગ્રેજીમાં). Popular Prakashan. ISBN 9788171545469.
  5. http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V17_020.gif Imperial Gazetteer

સ્ત્રોતો અને બાહ્ય કડીઓ

ફેરફાર કરો