કનુ ભગદેવ

ગુજરાતી રહસ્ય અને અપરાધ કથાઓના લેખક

કનુ ભગદેવ ગુજરાતી ભાષાના અપરાધ, ભય અને રહસ્યના વિષયો પર લખતા લેખક છે. એમણે ૩૦૦થી વધુ[૧] પુસ્તકો પ્રકાશિત કર્યા છે.[૨]

સર્જન ફેરફાર કરો

પ્રહાર (૨૦૦૪), બારૂદ (૨૦૦૪), અનર્થ (૨૦૦૪), વિસ્મય (૨૦૦૪), અંધેરા (૨૦૦૩), કયામત (૨૦૦૩), વિધાતા (૨૦૦૨), વજૂદ (૨૦૦૨), મર્ડર પ્લાન (૨૦૦૨), રંજીશ (૧૯૯૯), કલાદી (૧૯૯૯), પાખંડી (૧૯૯૮), સપુત (૧૯૯૮), આગનાથ (૧૯૯૫), ગુનેગાર (૧૯૯૨), ધમકી (૧૯૯૨), દેશદ્રોહી (૧૯૯૨), જળ ૧૯૯૨), અંધારી આલમ (૧૯૯૨), ઝેરી નગર (૧૯૯૨), કાતિલ (૧૯૯૨), સ્મગલર (૧૯૯૨), કાનુન (૧૯૯૨), ત્રીજી આંખ (૧૯૯૧), ગુમનામ (૧૯૯૧), ખતરનાક ખેલ (૧૯૯૧), બેઈમાન (૧૯૯૧), મજબુર (૧૯૯૧), ફિંગર પ્રિન્ટ (૧૯૯૧), બેવફા (૧૯૯૧), શિકાર (૧૯૯૧), ઇન્સાફ (૧૯૯૧), અન્યાય (૧૯૯૧), દહેશત (૧૯૯૧), કાતિલ ક કાતિલ (૧૯૯૧), નાપાક ખૂની (૧૯૯૧), તલાશ (૧૯૯૧), ચક્રવાત (૧૯૯૧), સન્નાટો (૧૯૯૧), લાલચ (૧૯૯0), ન્યાયચક્ર (૧૯૯0), ઓવરટેક (૧૯૯૦), ડબલ ક્રાઈમ (૧૯૮૯), વંટોળ (૧૯૮૯), સફેદ મહેલ (૧૯૮૮), ફરેબ (૧૯૮૮), કારસ્તાન (૧૯૮૮), કાવાદાવા (૧૯૮૮), હેરાફેરી (૧૯૮૭), રહસ્યચક્ર (૧૯૮૭), દગાબાજ (૧૯૮૭), સિતમગર (૧૯૮૭), ચીસ (૧૯૮૭), વોરંટ (૧૯૮૭), મહાયોજના (૧૯૮૭), મેજર નાગપાલ (૧૯૮૬), કાલચક્ર જાસુસી (૧૯૮૬), આવાઝ (૧૯૮૬), રોંગ નંબર (૧૯૮૫), તિરસ્કાર (૧૯૮૫), ત્રિકોણ (૧૯૮૫), તુરંગ (૧૯૮૫), જીજીવિષા (૧૯૮૫), ડાર્કરૂમ (૧૯૮૫), ભયચક્ર (૧૯૮૫), ષડયંત્ર (૧૯૮૪), સ્વપ્નપુરુષ (૧૯૮૪), તલપ (૧૯૮૪), રાત રાતના અજવાળા (૧૯૮૪), તણખો (૧૯૮૪), ખૂની પ્લેટફોર્મ (૧૯૮૪), કાળી દિવાલ સફેદ પડછાયા (૧૯૮૨), પાયો પ્રીતનો કેફ (૧૯૮૦), ભૂલભુલૈયા (૧૯૮૦), રેત કે મહેલ (૧૯૭૬), સુમસામ હતી એ રાત, લાલ ઘાટી, બેકસૂર, શેતાની સંકેત, શમણાંની શુળ, મોતની શતરંજ, ઘરનો ભેદી, ભયાનક ત્રિકોણ, નાગણનું ગીત, લાશની ચીસ, અંજામ, ચક્રવ્યૂહ, ડેન્જરગેમ, એક ખૂની લાશ, સુંદરીનો હત્યારો, ખતરનાક, કાળી હવેલી, દાગ ના લગ જાયે, ખૂની ખોજ, ક્લોકરૂમ, ડબલ એક્ષપ્રેસ વગેરે તેમની રચનાઓ છે.

ચલચિત્ર ફેરફાર કરો

૨૦૧૯માં તેમની નવલકથા જાસૂસ પરથી મિ. જાસૂસ ગુજરાતી ચલચિત્રનું નિર્માણ થયું હતું.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "કનુ ભગદેવની નવલકથા પરથી બનેલી ફિલ્મ 'મિ.જાસૂસ'ને મળ્યો સારો પ્રતિસાદ". Gujarati Mid-day. 2019-06-30. મૂળ સંગ્રહિત માંથી 2020-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-01.
  2. Kinnar Acharya. "કેટલાક સર્જકો જાણીજોઈને નબળી ફિલ્મો બનાવે છે!". Mumbai Samachar. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]