કમલા નહેરુ ઉદ્યાન, મુંબઈ

કમલા નહેરુ ઉદ્યાન  એક બગીચો છે, જે ભારતમાં 4,000 square feet (370 m2) વિસ્તારમાં ફેલાયેલ છે.[] આ ઉદ્યાન મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ઉપરના ભાગે આવેલ છે. તેનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે[].

આ જગ્યાની શાળામાં ભણતાં બાળકો દ્વારા વારંવાર મુલાકાત લેતાં હોવાને કારણે, અહીં તેમના મનોરંજનના હેતુથી એક માળખું બુટ જેવા આકારમાં બનાવવામાં આવેલ છે. આ બુટઘરની પ્રેરણા અંગ્રેજી બાળગીત (nursery rhyme) There was an Old Woman Who Lived in a Shoe પરથી લેવામાં આવી હતી.

આ ઉદ્યાનમાંથી આ શહેરના ચોપાટી બીચ, અને મરીન ડ્રાઇવ જેવા વિસ્તાર જોઈ શકાય છે.

ચિત્ર-દર્શન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Kamala Nehru Park". The Travel Channel. મેળવેલ ૨૫ જુલાઈ ૨૦૧૦. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  2. "કમલા નહેરુ ઉદ્યાન, મુંબઈ". મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.