કરંજ (વૃક્ષ)

નદીકિનારે થતું વૃક્ષ

કરંજ એક વૃક્ષ છે. જે મોટા ભાગે નદીકિનારે થાય છે.[૧]

કરંજના બીજનો આર્યુવેદ ઔષધિઓમાં બહોળો ઉપયોગ થાય છે.કરંજ નો દાતણ તરીકે ઉપયોગ કરવાથી દાંત મજબૂત થાય છે.મો માંથી વાસ આવતી હોય તો દૂર થાય [૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "કરંજના બીજમાં છે ઔષધિના ગુણ, ચામડીના રોગ કરે છે દૂર". sandesh.com. મેળવેલ 2020-07-31.