હિંદુ પંચાંગ મુજબ દરેક તિથી બે ભાગમાં વહેચાયેલી હોય છે. ૧૧ પ્રકારના કરણ હોય છે.

 1. બવ
 2. બલવ
 3. કૌલવ
 4. તૈતુલ
 5. ગરિજ
 6. વનિજ
 7. વિષ્ટી
 8. સકુન
 9. ચતુષ્પાદ
 10. નાગ
 11. કિમસ્તુઘ્ન

પહેલા ૭ કરણ પડવાના દિવસના બીજા ભાગથી શરૂ થૈ ૮ વખત પુનરાવર્તન પામે છે. બાકીના ૪ કરણ મહિનામાં બાકીના દિવસો દરમ્યાન ફક્ત એકવખત આવે છે.