કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અથવા કે.જી.બી.વી. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી નિવાસી શાળા છે.[૧] આંતરીયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવી કન્યાઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે તેમજ ભોજન, પુસ્તકો, ગણવેશ, રહેવા-જમવા અને અન્ય સગવડો અહીં મફત આપવામાં આવે છે. આ વિદ્યાલય નીચો સાક્ષરતા દર તેમજ લિંગભેદ પ્રમાણ વધુ હોય તેવા તાલુકામાં શરૂ કરવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "એસ.એસ.એ - પરીયોજનાઓ | કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય". gujarat-education.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-02 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૭.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |